SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) किंमेष कर्मणां दोषः किं ममैव दुरात्मनः । किंवाऽस्य हतकालस्य किंवा मे नास्ति भव्यता ॥२६॥ હે પરમાત્મા! શું આ તે મારા કર્મને દેષ છે? અથવા શું આ દુષ્ટ એવા મારા આત્માને દેષ છે? કે આ હત્યારા એવા કાળને દોષ છે? અથવા મારી ભવિતવ્યતા જ પાકી નથી કે હજી સુધી મારે આ સંસારમાંથી કેમ પાર આવતે નથી? ૨૬. संसारमारवपथे पतितेन नाथ । પતિની મમરીચિવિમોહિતેન ા दृष्टः कृपानिधिमयस्त्वमथो कुरुष्व । तृष्णापनोदवशतो जिन निवृति मे ॥२७॥ હે નાથ ! સંસારરૂપી મારવાડના માર્ગમાં ભૂલા પડેલા અને સ્ત્રીરૂપી ઝાંઝવાથી મેહિત થયેલા, એવા મેં હે કૃપાના સાગર ! તમારાં દર્શન કર્યા; હવે મારી તૃષ્ણ દૂર કરીને મને શાંતિ થાય તેમ કરે. ૨૭. भूपीभूय समन्वशात् समुचितां यो लोकनीतिं युगारंभे यः प्रथमं च साधुचरितं श्रेष्ठं समाराधयत् ।। भुत्वा तीर्थपतिश्च मोक्षपदवी विद्योतन यो व्यधात् । विश्वेशः परमेश्वरो विजयते श्रीआदिनाथः सकः ॥२८॥ જેણે યુગના આરંભમાં રાજા બની સમુચિત લક નીતિનું શિક્ષણ આપ્યું, જેણે સહુથી પ્રથમ સાધુ-ચરિતને શ્રેષ્ઠ માર્ગ આરાધે અને જેણે તીર્થકર થઈ સર્વથી પ્રથમ મોક્ષમાર્ગનું પ્રકાશન કર્યું, એવા વિશ્વેશ્વર આદિનાથ ભગવાન જ્યવંત વર્તે છે. ૨૮,
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy