SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ पावस्थायुकपार्श्वयक्षपतिना संसेव्यपार्श्वद्वयम् । श्रीशंखेश्वरपार्श्वनाथमहमाऽऽनन्देन वन्दे सदा ॥४॥ ગુર્જરદેશના ભૂષણરૂપ, સર્વજ્ઞપણાને ધારણ કરનાર, મિયાજ્ઞાનરૂપ અંધકારને દૂર કરવામાં પ્રતાપી સૂર્યસમાન, સર્વ પ્રાણીઓનું રક્ષણ કરનાર અને પાર્થવતિ પાર્શ્વ નામના યજ્ઞથી જેનાં બંને પાસાં સેવાયેલ છે એવા શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને હું હંમેશાં આનંદપૂર્વક વંદું છું. ૪. चित्रं चेतसि वर्ततेऽद्भुतमिदं व्यापल्लताहारिणी। मूर्ति स्फूर्तिमतीमतीव विमलां नित्यं मनोहारिणीं ॥ विख्यातां स्नपयन्त एव मनुजाः शुद्धोदकेन स्वयम् । संख्यातीततमोमलापनयतो नैर्मल्यमाबिभ्रति ॥५॥ મારા ચિત્તમાં આ આશ્ચર્ય વર્તે છે કે વિપત્તિરૂપી લતાઓને નષ્ટ કરનારી, હંમેશાં મનેહારિણી, વળી નિર્મળ સ્કૃતિવાળી જિનેશ્વર પરમાત્માની મૂર્તિને શુદ્ધ જળ વડે નવરાવતાં મનુષ્ય ખુદ પોતે પોતાને અસંખ્ય અજ્ઞાનરૂપ મળ દૂર થવાથી, નિર્મળતાને સંપાદન કરે છે. પ. વિવેચનઃ-લેકમાં આપણે જોઈએ છીએ કે જે સ્નાન કરે તે એલરહિત થાય ત્યારે આ તો પરમાત્માની મૂર્તિને સ્નાન કરાવનારા મેલરહિત થાય છે, તે આશ્ચર્ય જાણવું. श्रेय संकेतशाला सुगुणपरिमलैर्जेयमंदारमाला । छिन्नव्यामोहजाला प्रमदभरसरःपूरणे मेघमाला ॥ નથીમમા વિતરયા કિંતશાણા त्वन्मूर्तिः श्रीविशाला विदलतु दुरितं नंदितक्षोणिपाला॥६॥
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy