SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ મદિરાથી મર્દોન્મત્ત થયેલા છે જોઈ શકતા નથી. ૧ धन्या दृष्टिरियं यया विमलया दृष्टो भवान् प्रत्यहं । धन्याऽसौ रसना यया स्तुतिपथं नीतो जगद्वत्सलः॥ धन्यं कर्णयुगं वचोमृतरसो पीतो मुदा येन ते । धन्यं हृत् सततं च येन विशदस्त्वन्नाममन्त्रो धृतः ॥२॥ તે દષ્ટિને ધન્ય છે કે જે નિર્મળ દષ્ટિએ હમેશાં આપનાં દર્શન કીધાં, તે જીભને ધન્ય છે કે જેણે જગદ્વત્સલ હે પરમાત્મા ! આપને સ્તવ્યા, તે કર્ણને ધન્ય છે કે જેણે આપના વચનામૃતને રસ આનંદથી પીછે અને વળી તેહૃદયને પણ ધન્ય છે કે જેણે તમારા નામરૂપી નિર્મળ મંત્રને સદા ધારણ કર્યો. ૨ किं पीयूषमयी कृपारसमयी कर्पूरपारीमयी। किं वानन्दमयी महोदयमयी सद्ध्यानलीलामयी। तत्वज्ञानमयी सुदर्शनमयी निस्तंद्रचंद्रप्रभासारस्कारमयी पुनातु सततं मूर्तिस्त्वदीया सताम् ॥३॥ હે પ્રભુ! તમારી મૂર્તિ શું અમૃતમય છે? અથવા કૃપા રસમય છે? અથવા કપૂરમય છે? અથવા શું આનંદમય છે? મહાદયમય છે? અથવા ધ્યાનની લીલામય છે? શું તત્વજ્ઞાનમય છે? સુદર્શનમય છે! અથવા ઉજ્જવળ ચંદ્રપ્રભાના ઉદ્યોતરૂપ છે? આવા પ્રકારની તમારી મૂર્તિ સજજનેને સદા પવિત્ર કરે. ૩. श्रीमद्गुर्जरदेशभूषणमणिं सर्वज्ञताधारकम् । मिथ्याज्ञानतमःपलायनविधावुद्यत्प्रभ तायिनम् ॥
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy