SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્દ્રાગમ વિવિધ વિષયરૂ૫-ગુણસંગ્રહ એક જન્મ કલ્યાણક, બે દીક્ષા કલ્યાણક અને બે કેવળ જ્ઞાન કલ્યાણક. એ પાંચ કલ્યાણક દશ ક્ષેત્રમાં લેતાં (૫૪૧૦= ૫૦) પચાસ થાય તેને અતીત, અનાગત અને વર્તમાનકાળ સાથે ગુણતાં (૫૦૩=૧૫૦) દેઢ કલ્યાણક થાય. તેમાં તીર્થકરના ત્રણ નામ લેવા. ત્રણ તીર્થકરના પાંચ કલ્યાણક થાય. એક તીર્થકરના ત્રણ કલ્યાણક અને બે તીર્થકરના એક-એક કલ્યાણક મળી પાંચ થાય. એટલે એક-એક ક્ષેત્રમાં તીર્થકર ત્રણ-ત્રણ એટલે દશ ક્ષેત્રે ત્રણ-ત્રણ લેતા ૩૦ થાય, અતીત, અનાગત અને વર્તમાને ગુણતાં ૯૦ તીર્થકરના દેહ કલ્યાણ કે મૌન એકાદશીના દિવસે થાય છે. એકાદશીના ૩૦૦ કલ્યાણકો ઋષભદેવ, અજિતનાથ, સુમતિનાથ, પદ્મપ્રભપ્રભુ અને સુપાર્શ્વનાથ એ પાંચ. તેને પાંચ ભારત અને રાહત મળી ૧૦ ક્ષેત્રે ગુણતાં ૫૦ થાય. તેને અતીત, અનાગત અને વર્તમાને ગુણતાં (૫૪૧=૫૦૪૩=૧૫૦). દેઢ થાય. અને મૌન એકાદશીના ઉપર કહેલ ૧૫૦ ભેળવતાં ૩૦૦ કલ્યાણક એકાદશીના થાય. પાંચ (૫૦૦) કલ્યાણ વિમલનાથથી માંડીને મનાથ પર્યત ૧૦ જિનેશ્વરને પાંચ પાંચ કલ્યાણક હેવાથી ૧૦ ૪૫-૫૦ થાય. તેને ભરતાદિક દશ ક્ષેત્રે ગુણતાં ૫૦૪૧=૫૦૦ થાય. આ પ્રમાણે ૫૦૦ કલ્યાણુકે લેવા,
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy