SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ એક સીત્તેર (૧૭૦) તીર્થ કરેને વિચાર! ૨ મહાવિદેહના મળી ૮, એમ કુલ ૨૦ વિહરમાન જિન થાય છે. તે દરેક ભગવંતને પરિવાર ૧૦૦ ક્રોડ સાધુ, ૧૦૦ ક્રોડ સાધ્વીજી અને ૧૦ લાખ કેવળી હોય છે. પાંચ મહાવિદેહના મળી ૨ ક્રોડ કેવળી ભગવતે વર્તમાન કાલે વિચરી રહ્યા છે. ચાર શાશ્વત તીર્થકરે–દેવલોક વગેરે સ્થાને શાશ્વત જિનમંદિરમાં જે પ્રતિમાઓ છે, તેમના નામ આ મુજબ છે. ૧ રાષભ, ૨ ચંદ્રાનન, ૩ વારિણ, અને ૪ વધમાન, સહસંકટમાં (૧૯૨૪) એક હજાર ને ચોવિશ પ્રતિમા પાંચ ભરત, પાંચ ઐરવત એ દશ ક્ષેત્રની અતીત, અનાગત અને વર્તમાન ચોવીશીના મળી (૧૦૪૩૨૪=૭૨૦) સાતસે ને વશ પ્રતિમાજી થયા. પાંચ મહાવિદેહમાં ૩૨-૩ર વિજયે છે. તેથી (૩ર૪૫=૧૬૦) પાંચ મહાવિદેહની વિજોના એકસે સાઠ જિનપ્રતિમાજી લેવા. વર્તમાન વીશીના ૨૪ તીર્થકરના પાંચ પાંચ કલ્યાણકો મળી ૧૨૦ કલ્યાણક થાય, તે સંબંધી ૧૨૦ પ્રતિમાજી લેવા. તેમજ ૨૦ વિહરમાનજિનના ૨૦ પ્રતિમાજી તથા ચાર શાશ્વતા તીર્થંકરના ચાર પ્રતિમાજી લેવા. આ રીતે (૭૨૦+૧૦૦+૧૨૦+૨૦૧૪=૧૦૨૪) એક હજાર ને ચોવીશ પ્રતિમાજી સહસકૂટમાં હોય છે. મૌન એકાદશીના (૧૫૦) દેઢ કલ્યાણક પાંચ ભરત અને પાંચ ઐરાવત એ દશ ક્ષેત્રમાં પાંચપાંચ કલ્યાણક લેવા તે આ પ્રમાણે –
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy