SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ છ કાયની રક્ષા કરે તેનાં નામ સાત પ્રકારની ગોચરીની રીત ૧ ખીરાચરી–ખીર જેવું કરીને એટલે એવું માનીને વાપરે. ૨ અમૃતગીરી–આહારને અમૃત જે માને. ૩ મધુકરગોચરી-ગૃહસ્થને ઘરેથી ભ્રમરની જેમ થોડે થોડે આહાર ગ્રહણ કરે તે. ૪ ગૌગોચરી–ગાય જેમ ખેતરમાંથી થોડું થોડું ચરે તેમ થોડું લાવે તે. ૪ રૂદ્રગેચરીકષાય કરતે રૌદ્રપરિણામ રાખી આહાર ગ્રહણ કરીને વાપરે તે. ૬ અજગરચરી–અજગરની જેમ ખાધા જ કરે તે. ૭ ગદ્દાગીરી–એક જ ઘરેથી ઘણું વહેરી લેવું તે. આ સાત પ્રકારમાંથી પ્રથમના ચાર ઉત્તમ અને પાછળના ત્રણ વર્જનીય છે. સાધુ છ કાયની રક્ષા કરે તેનાં નામ ૧ ઈન્દ્ર (પૃથ્વી) સ્થાવરકાય જીવની રક્ષા કરે ૨ ભ્રમ (અપ) • • • • ૩ શિષ્ય (તેઉ) ૪ સુમતિ (વાયુ) . પ પ્રજાપતિ (વનસ્પતિ) ઇ . ” ૬ જંગમ (ત્રસ) ત્રસકાય , ,
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy