SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ પૂરવણ વિભાગ નેમિનાથ પ્રભુનું ચૈત્યવંદન. બાળપણે શ્રી નેમીનાથ, વંદુ બ્રહ્મચારી, આઠ ભવની પ્રીતડી, તારી રાજુલ નારી. ૧ સમુદ્રવિજયસુત જાણીયે, શીવાદેવીને જાયે; જાદવકુલ સહામણો, સુખ લઈને ગુણ ગાયે. ૨ બત્રીસ સહસ બંધવ તણી, જાણે પટરાણી; પિચકારી સેવન તણી, નીર જળ ભરી આણ. ૩ દડે ઉછાળે ફુલને, દીયરને બેલાવે; નેમકો વિવાહ માંડિયે, ભેજાઈએ મનાવે. પરણે રાજુલ નાર, તિહાં ઉગ્રસેનની બેટી; સત્યભામાની બેટડી, સમકિત ગુણની પેટી. નારી વિનાનું ઘર નહીં, વઢે પુરુષ વિખ્યાત; ભેજાઈ મેણાં મારશે, પરણે નેમકુમાર. એક નારી કાયમ કસી, ઘર સમસ્યાને કહેવાશે; ઉનાં અન્ન કેણ આપશે, સુણે બાંધવ વાત. ૭ માંડવ ચારાશી સ્તંભને, રચીયે મન રંગે; ચૌદશ ગોરી ગાવતી, સાંજને- પ્રભાતે. ૮ સાત ભાતના ધાન તિહાં, જુવેરા વાવ્યા છે, ભેલી પાસે સીંચાવતા, ગંગા નીર મંગાવે. ૯
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy