SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂ૫-ગુણ-સંગ્રહ પ્રેમીલા–શું કાન્તાબહેન! તમે આ દિવસ રસેઈ જ બનાવે છે. કાન્તા–ના, એ તે ટાઈમસર જ હોય છે. પ્રેમીલા–ત્યારે બીજા ટાઈમમાં શું કરે છે? કાન્તા–અરે બેન, મને તે બીજે ટાઈમ જ મલતે નથી અને કદાચ બપોરે મલે તે ઘડી ફરવાનું મન થાય છે. પ્રેમીલા–બેન કાન્તા! આપણે સ્ત્રીઓને ધર્મ છે કે આપણે આપણા ઘરનું દરેક કામ યતનાપૂર્વક આપણે પિતે જ કરવું જોઈએ. અને નવરાશના ટાઈમે આવા ઉદ્યમ કરવાના. - કાન્તા–પ્રેમીલાબેન ! આ કામમાં તમે કેમ પહોંચી શકે છે ? પ્રેમીલા–એમાં શું ? આખા દિવસના ચોવીસ કલાક. તેમાં આપણે દરેક કામ કરી શકીએ. કાન્તા–વીસ કલાકમાં અડધો ટાઈમ રાત્રીને જ જાય, પ્રેમીલા–શું આખી રાત સુઈ જ જવાનું? કાન્તા–ત્યારે રાત્રે શું કરવાનું? પ્રેમીલા-રાત્રે જયારે આપણા કામથી પરવારીએ ત્યારે ધર્મના પુસ્તકો વાંચવા. કાન્ત–પણ મને તે ઊંઘજ ઘણું આવે છે, માટે આઠ વાગતાં જ સુઈ જાઉં છું અને સવારે છ સાત વાગે ત્યારે ઊઠું છું. મીલા–અરે બેન કાન્તા ! આમ આટલે ટાઈમ સુઈ રહો તે પછી જ બને, બધું જ રખડી પડે ને ?
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy