SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ સઝાય સંગ્રહ ૩૧૯ એક દિન જિનવર પૂજતા રે, અંગે ડો ભુજંગ સલુણા ભાવનારસ રંગમાં રે, ધ્યાન સકલ ધરે અંગ સલુણા. ભવી૧૩ શ્રેણિ ક્ષેપક કેવલ લઠ્ઠો રે, મહીયલ ક રે વિહાર સલુણા શિશી કરણે કરી રે, કરે શિવરમણી શું પ્યાર સલુણા. ભવી. ૧૪ ઓગણીસેં ઓગણત્રીસમાં ૨, શ્રાવણ સુદ શુભ ત્રીજ સલુણા; નારાયણ વિજય પદ સેવતાં રે, ગંભીર દીઓ રાજ સલુણા. ભવી ૧૫ દેવકીના છ પુત્રની સક્ઝાય મનડું રે મોહ્યું મુનિવર માહ રે, દેવકી કહે સુવિચાર રે, ત્રીજી તે વાર આવ્યા તુમેરે માહો સફલ કર્યો અવતાર. ૧ સાધુ કહે સુણ દેવકી રે પ્રભો છું છએ બાત રે, ત્રીતિ સંઘાડી કરતા હરી રે, અમો લેવા આહારની દાત રે. ૨ સરખી વય સરખી કલા રે, સરખા સં૫ શરીર રે, તનવાન સંભે સરીખા રે, જે દેખી લીધીર ૨. ૩ પૂર્વે નેહ ધરી દેવકી રે, પૂછી સાધુની વાત રે, કેણ ગામ વસતા તમે રે, કેણ પિતા કેણ બ્રાત રે. ૪ ભીલપુર વસે પિતા રે, નાગ ગાહાવઈ સુલસા માત રે, નેમી હિંદવાણી સુણી રે, પામ્યા વૈરાગ્ય વિખ્યાત છે. ૫ બત્રીસ કેડી સેવન તજી રે, તજી બત્રીસનાર રે, એક દિને સંયમ લીયે રે, જાણું અથિર સંસાર રે. ૬ પૂર્વ કમને ટાલવા રે, ધર્યો છઠમ ઉદાર, આજ છઠ ખમણુ નહી વાલી રે, આવ્યા નગર મેજાર રે, ૭
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy