SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ હ૧૮ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષય૨૫-ગુણસંગ્રહ પરવ પશુષણ આવિયા રે, અમની કરે વાત સલુણા બાલુડે તે સાંભળી ૨, જાતિસ્મરણ જાત સલુણા ભવી ૫ અક્રમ તપ તવ આદરી રે, બાલ તો સ્તનપાન સલુણા; લઘુ વયના સંજોગથી રે, દુતિ હેત મલાન સલુણા. ભવી. ૬ માત–પીતા દેખીને રે, મનમાં ખેદ ન માય સલુણા; મંત્ર-જંત્ર મણ ઔષથી રે, કીધા કેડ ઉપાય સલુણા. * ભવી. ૭ મૂચ્છિત થઈ ધરણી હલ્યો રે, મૃત જાણી તવ બાલ સલુણા લઈ ઘા તે ભૂમિમાં રે, પીતા હિતે કાલ સલુણા. ભવી. ૮ તપ શકતે ધરણુપતિ રે, આસન કંપ્યું તામ સલુણા અવધિજ્ઞાને દેખીને રે, આવી તીહાં શીર નામે સલુણા ભવી. ૯. અમૃતપાને સીંચીને રે, રાજપુરૂષ દુરદંત સલુણા; ધન હરતા તે વારીઆ રે, સવી ભાખે વીરતંત સલુણા. ભવી. ૧૦ ઓછ, વસુંધરે મુકીએ રે, ઇંદ્ર ગયા નીજ ધામ સલુણા; રાય લેક હરખે કરી રે, નાગકેતુ ધર્યો નામ સલુણા. ભવી ૧૧ છ અઠ્ઠમ તપસા કરે રે, ધારે શીલ મહંત સલુણા ચેત્ય સંઘ નૃપલેકને ૨, વ્યંતરથી રાખંત સલુણા. ભવી ૧૨
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy