SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપગુણ-સંગ્રહ - ઢાળ બીજી (મુજે છોડ ચલા વણઝારા–એ દેશી.) જિનકલ્યાણક શણગારી, આઠમ તિથિ લાગે સારી. એ આંકણી રાણી રત્નાવતી સતી ભાવે, આઠમ દિન પિષહ ઠાવે , તવ રત્નશેખર રૂપ ધારી. આ૦ ૧ માયાવી રાય કહે રાણી, શું જુવે છે આંખે તાણ રે; રમવા આવ્યા પ્રાણ પ્યારી. આ૦ ૨ તું કામરાય રાજધાની, મારું કહ્યું તું તેને માની રે; નહિ તે શોક લાવીશ હારી. આ૦ ૩ ન ચલી ચતુરા તસ વયણે, કામાગ રતી નહિ નયણે રે, ઈશાને સુરી સુખકારી. આ૦ ૪ રત્નપુરમાં વળી અવતરશે, રાજ્યકુલમાં જન્મને ધરશે રે, બે જણ વરશે શિવનારી. આ૦ ૫ એમ આઠમ દિન જે પાલે, તે અષ્ટકમ નિજ બાલે રે, ટાલે દુનિયા નઠારી. આ૦ ૬ ધનાઢય નામે શેઠ સાર, પણ આઠમ વિરાધનારે રે, થ યંતર સુગતિ હારી. આ૦ ૭ કલ્યાણક તિથિએ કહીએ, દશ જિનનાં એકાદશ લહીયે રે; ઓવન જન્મ મોક્ષ અણગારી. આ૦ ૮ આઠમ તપસ્તવન કરવા, આદિ જિનમંડળ પાપ હરવા રે, કરે વિનતિ વિનય વિચારી. આ૦ ૯ ઓગણીસે બેતેર સાલે, દીવાલી પર્વ શુભ ચાલે રે, મન્દસેરમાં રહી માસ ચારી. આ૦ ૧૦
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy