SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમીનું સ્તવન રત્નશેખર મંત્રી, મતિસાગર તત્રી; ધ્રુવ થયા અનશન પાલી. જગ૦ બ્રહ્મલેાકથી આવે, સીમંધર પાસ જાવે; વાણી સુણી સુરસાલી. જગ સર્વ સુખનુ` મૂલ, કાઢે કમનુ શુલ; પતિથિ પુન્ય પ્રણાણી. જગ સુરવર પૂછે સ્વામી, છે કાઇ દૃઢનામી; પર્વ પાલક ભાગ્યશાળી. જગ॰ પ્રભુ કહે તેમાં સાખી, જેણે ન રાખી ખામી; તે સુણી ચાલેા શુભ ચાલી. જગ રત્નશેખર રાજા, રાણી સંગ થઇ સાાં; લે ન ધ્રુવ કે કાલી. જગ સ્વસ્વામિના નામ સુણી, આબ્યા સુર સામે ગુણી; ફાજ ફેલાવી અતિ ફાલી. જગ૦ પાસાતી લેાક નાઠા, રાજા તે રહ્યા કાઠા; દેવ મળ્યેા હાથ જાલી. જગ૦ ૨૯૫ માર વ્રત ૧ 3 ७ ધન્ય ધન્ય મારા સ્વામી, પ્રભુ પ્રશ ંસા પામી; એમ કહી ગયા દેવશાલી. જગ પર્વ પદ્માવે પ્રેમે, દેશમાં કુશલ ક્ષેમે; ઘાષણ જાય નહીં ખાલી. જગ૦ ૧૦ પૃથ્વી મ`ર્પિત કરી, જિનપ્રસાદે ભરી; વચ્છલ કર્યુ ગ ગાલી. જગ૦ ૧૦ ધારી, ખારમે સ્વગે કરી; હૈ'સ રહ્યો તસ માલી. જગ૦ ૧૨
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy