SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ શ્રી જિનેન્દ્રાગમ—વિવિધ વિષયરૂપ–ગુણુ–સંગ્રહ ઘણા કાળ પૂજાણી મૂર્તિ સુરધામમાં રે; નારદ મુખથી સુણે માદરી એમ. ચાàા૦ ૪ સાખી સ્મૃતિમાં લલચાઈ ગયુ, મટ્ઠાદરીનુ મન; પ્રતિમા ન મળે ત્યાં લગે, લેવુ' ન મારે અન્ન. એવા ગાઢ અભિગ્રહ લીધા ત્યારે રાવણે રે; કર્યુ ઈન્દ્રનુ ખાસ, ચાલા આરાધન O સાખી તુષ્ટમાન થઈને ઢીયે, ઇન્દ્ર સ્મૃતિ ધરી ખ્યાલ; મઢાઢરી હર્ષિત થઇ, પૂજન કરે તતકાલ. એવા અભિગ્રહ પૂરણ થયે। આકરા ૨, પ્રભુની ભક્તિ તણેા એહુ પ્રભાવ. ચાલેા ફ્ સાખી રામ અને રાવણુ તણુ, યુદ્ધ થયુ' અતિ ઘાર; ત્યારે દરિયામાં ધરી, પ્રતિમા ન લીધે પાર. લવણાધિપ પૂજે તિહાં પ્રભુને પ્રેમથી રે; ઘણા કાળ પૂજાણી સમુદ્રની માંય. ચાલે O સાખી શ્રી કર્ણાટક દેશમાં, કલ્યાણી નગરી કહેવાય; રાજ કરે ભૂપતિ તિહાં, શંકર નામે રાય, મહામારી રાગ ઉપન્યા તે દેશમાં રે; ત્યારે પદ્માવતીએ સ્વપ્ને કહ્યા એમ. ચાલા O
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy