SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્યવંદન–સંગ્રહ ૨૫૭. જિનરાજ સુખ ભગવાન દિલધર, ઐક્યદીપક શિવકરમ આનંદ પરમાનંદ પાવે, નમો વીર જિનેશ્વરમ - ૫ બીજનું ચૈત્યવંદન. શ્રી જિનપદ પંકજ નમી, સેવે બહુ પ્યાર બીજતણે દિન જિનતણું, કલ્યાણક સાર, ૧ મહા શુદિ બીજે જન્મીયા, અભિનંદન સ્વામી, વાસુપૂજય કેવલ લઘો, નમીએ શિર નામી. ફાગણ શુદિ દ્વિતીયા વલી, ચવિયા શ્રી અરનાથ; વદિ વૈશાખે બીજની, શીતલ શિવપુર સાથ. ૩ શ્રાવણ શુદિની બીજ તિથે, સુમતિ વન જિણુંદ તે જિનવરને પ્રણમતા, પામે અતિ આણંદ. ૪ અતીત અનામત વર્તમાન, જિન કલ્યાણક જેહ, બીજ દિને ચિત્ત ધારીએ, હિયર્ડ હરખ ધરેહ. ૫ દુવિધ ધમ ભગવતજી, ભાખે સૂવ મજાર, તેહ ભણી બીજ આરાધતાં, શિવપંથ સાધનહાર. ૬ પ્રહ ઉઠીને નિત્ય નમો, પ્રાણી પ્રેમ અપાર હસવિજય પ્રભુ નામથી, પાએ સુખ શ્રીકાર. ૭ પંચમીનું ચૈત્યવંદન, સકલ સુરાસુર સાહીબે, નમીએ જિનવર નેમ; પંચમી તિથિ જગ પરવડે, વાલે જન બહુ પ્રેમ. ૧ જિન કલ્યાણક એ તિથે, સંભવ કેવલજ્ઞાન, સુવિધિ જિનેશ્વર જન્મીઆ, સેવે થઈ સાવધાન. ૨ ૧૭
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy