SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ - [૭] પાર્થ જિનેશ્વર નેમનાથ, સમુદ્રવિજય વિરતાર, સુણીયે આદીશ્વર ચરિત્ર, શ્રી જિનના અંતર. ૧ ગૌતમાદિક વિરાવલી, શુદ્ધ સમાચારી, પર્વરાય ચોથે દિને, ભાખ્યાં ગણધારી. ૨ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ એ, જિનધર્મ દઢચિત્ત જિનપ્રતિમા જિન સારિખી, વંદું સદા વિનીત. ૩ [ ૮] પવરાજ સંવત્સરી, દિન દિન પ્રત્યે સેવે લેક બારસે કલ્પસૂત્ર, મુનિ મુખે સુણે. ૧ પાટ પરંપર બાર બેલ, ભાખ્યા ગુરુ હીર સામ્પ્રત શ્રી વિજયમાનસૂરિ, ગચ્છાધિપ ધીરે. ૨ જિનશાસન શોભાકહું એ, પ્રીતિવિજય ગુરુશિષ્ય વિનીતવિજય કહે વીરને, ચણે નમું શિશ, ૩ શ્રી મહાવીર જિન ચૈત્યવંદન. જગનાથ જગદાનંદ જગશુ, વિમલ-કેવલ-ભાસ્કરમ; સંસાર સુખકર જગત હિતકર, નમો વીર જિનેશ્વરમ. ૧ ભવતાપહત શાંતિકર્તા, મુક્તિમાર્ગ સ્કૂટકરમ; નિજ દિવ્ય અનુભવ આત્મ સુખકર, નમો વીર જિનેશ્વરમ. ૨ હેય ગેય પદાર્થ જગ સબ, ઉપાદેય દિવાકરમ; વિજ્ઞાન વિશદ વિવેક દિનકર, નમો વીર જિનેશ્વરમ. ૩ પ્રકાશતા પ્રભુ ઇયાન ક્યાતા, ધ્યેય ગુણકર શેભિતં; સવ વાંછિતપુર જિનવર, નમે વીર જિનેશ્વરમ, ૪
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy