SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યવંદન-સંગ્રહ. ૨૫૭ ચૈત્યવંદન-સંગ્રહ પર્યુષણ પર્વનાં ચૈત્યવંદને [૧] સકલ પર્વ શૃંગાર હાર, પર્યુષણ કહીએ, મંત્રમાંહિ નવકાર મંત્ર, મહિમા જગ લહીએ. ૧ આઠ દિવસ અમારી સાર, અટ્રાઈ પાળે; આરંભાદિક પરિહરી, નરભવ અજુવાલે. ૨ ચિત્ય પરિપાટી શુદ્ધ સાધુ, વિધિ-વંદન જાવે, અમ તપ સંવછરી, પડિકમણું ભાવે. ૩ સાધર્મિકજન ખામણ એ, વિવિધશું કીજે; સાધુ મુખ સિદ્ધાંત કાંત, વચનામૃત રસ પીજે. ૪ નવ વ્યાખ્યાને કલ્પસૂત્ર, વિધિપૂર્વક સુણીએ પૂજા નવ પ્રભાવના, નિજ પાતિક હેણીએ. ૫ પ્રથમ વીરચરિત્ર બીજ, પાચરિત્ર અંકુર નેમચરિત્ર પ્રબંધ અંધ, સુખ-સંપત્તિ પૂર. ૬ ઋષભ ચરિત્ર પવિત્ર, પત્ર શાખા સમુદાય; સ્થવિરાવલી બહુ કુસુમપુર, સરિખે કહેવાય, ૭ સમાચારી શુદ્ધતા એ, વરગંધ વખાણે; શિવ-સુખ પ્રાપ્તિ ફલ સહી, સુરતરુ સમ જાણે. ૮ ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહ, જિણે કપ ઉદ્ધરિએ નવમા પૂર્વથી યુગપ્રધાન, આગમજલ દરિચ. ૯
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy