SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રી જિનેન્દ્રાગમ–વિવિધ-વિષયરૂપ–ગુણુ–સ“ગ્રહ વિવેશ આપ ભવતારક છે જ મારા; જાણી બ્રહ્મા પ્રભુજી એ ચરણા તુમારા; આપે મને સુમતિ દેવ સદા કૃપાળુ, જેથી કરી કુમતિનુ સહુ જોર ટાળુ, જન્માંતરી કરી ઘણાં બહુ કાલ ખાચા, તાચે નથી હજી સુધી લવ અંત જોયા; કયારે થશે તુજ સમે પ્રભુ આમ મારા, ખેલા હવે પ્રભુજી નહિ ઘણું મૌન ધારી, ต યત્ના નથી કર્યો પ્રભુ તને ભેટવાને, હું શું કરૂ' કહે। હવે સુગતિ જવાને; જાણું નહિ કઈ કઈ દિશા પકડું હું નાથ, આવી મળે જય નઈ પ્રભુ આપ સાથ. Ø કબ્જે કરી મનુષ્ય જન્મ મને મળ્યા છે, માનું મનારથ પ્રભુ સઘળા કલ્યા છે; આજ્ઞા ન માની કદીએ પ્રભુ મેં તુમારી, એળે ના ભવ અરે તુમને વિસારી.
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy