SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ શુકનાવલી ૧૧૪ ઉત્તમ-તમને લાભ, કુલની વૃદ્ધિ તેમજ સુખસમ્પત્તિ અને મિત્ર લાભ થશે. કુલદેવતાની પૂજા અવશ્ય કરવી. ૧૨૧ મધ્યમ–પહેલા તમને લાભ, પછી જ્યાં જશે ત્યાં યશ-સન્માન પામશે. પછી તમારી કાંઈક ચિંતા દૂર થશે. ૧૨૨ ઉત્તમ–તમારા ઘરમાં ઈષ્ટના ગથી લાભ થશે. તેમજ એક મહિનાની શરૂઆતમાં કે છેડે તમારી મનોકામના સફલ થશે. ભગવાનની પૂજા કરવી. ૧૨૩ ઉત્તમ-આ કામ કરવામાં તમને સર્વસિદ્ધિ થશે કુટુમ્બની વૃદ્ધિ તેમજ સ્ત્રી અથવા ધનને લાભ થશે. એમાં શંકા નથી. તમને ચિંતા છે તે છેડા સમયમાં મટી જશે. ૧૨૪ ઉત્તમ-તમે ધન અથવા સંતાન પામશે, જે કે સારી અથવા ખરાબ વસ્તુ મળે તે લઈ લેશે. મનમાં ચિંતા ન કરવી. વળી વ્યાપારમાં તમને અધિક લાભ છે. શનિની પૂજા કરવી, ચિંતા દૂર થશે. ૧૩૧ ઉત્તમ-સર્વ વાત સારી થશે. રાજયનું કામ, પુત્ર અને ધન પ્રાપ્ત થશે. જે વસ્તુ ગઈ હશે તે પાછી મળશે. પરમેશ્વરની પૂજા કરવી. સર્વ સફલ થશે. ૧૩૨ ઉત્તમ-તમે મનમાં જે કાર્ય વિચાર્યું છે, તે સફલ થશે. ઘણે હર્ષ થશે. ચિંતા દૂર થશે. ભગવાનની ભક્તિ કરવી. ભલું થશે. ૧૩૩ સામાન્ય-ધનની હાનિ થશે. વ્યાપારમાં લાભ મળશે નહિ, આ કામ ન કરવું. સોમવારે શુભ થશે. ઈષ્ટદેવની પૂજા કરવી. બીજે વિચાર ન કર,
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy