SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ શુકનાવલી ૧૧૨/૧૧૩]૧૧૪|૧૨૧/૧૨૨ ૧૩૨૧૩૩ ૧૩૪|૧૪૧ 2013 lille I .- - ૪૨૨/૪ર૩/૪૨૪] ૪૩૧|૪૩૨૪૩૩૪૩૪૪૪૧|૪૪૨૪૪૩/૪૪૪ વિધિ –એકાગ્રચિત્ત થઇને પ્રશ્ન વિચારીને છ છ શ્રી મહાવીરાય નમ:' આ મંત્રને ૭ અથવા ૨૧ વખત ભણીને લ, દ્રવ્ય અથવા આંગળી કોષ્ટક ઉપર મૂકવી. પછી નંબરને અનુસારે ફલ સમજવું. ૧૧૧ ઉત્તમ-તમારા શુકન સારા છે. કાર્ય તથા તમારી ભાવના સિદ્ધ થશે. તમને વ્યાપારમાં લાભ થશે, પરંતુ દેવગુરુની પૂજા કરવી. અવશ્ય મનોરથ પૂર્ણ થશે. ૧૧૨ મધ્યમ–આ કામ કરવામાં લાભ નથી. વળી ચિંતા ઘણું થશે જે અશુભ સ્વપ્ન જુએ તે વ્યાપારમાં લાભ નથી આ માટે બીજું કામ કરવું. ૧૧૩ ઉત્તમ–તમને સારું ઠેકાણું મળશે, ચિંતા અને વિન મટી જશે. સુખ અને આનંદ થશે.
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy