SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ દેવગણ ૨૨૩ થાય તે બંને કુલને નાશ થાય છે. આઠમી છ ઘડીમાં જન્મ થાય તે મોટે ભાઈ મરે. નવમી છ ઘડીમાં જન્મ થાય તે સસરે મરે. દશમી છ ઘડીમાં જન્મ થાય તે એ સઘળાને વિનાશ કરે છે. આશ્લેષાને દેષ નવ માસ સુધી રહે છે. મૂલ નક્ષત્રને દેષ આઠ વર્ષ સુધી રહે છે. - કાને દેષ પંદર માસ સુધી રહે છે. ત્યાં સુધી બાલકનું મુખ જેવું નહીં. સૂર્યના જાપ ૭૦૦૦ હજાર કલિયુગમાં ૪૪૦૦૦ ચંદ્રના જાપ ૧૧૦૦૦ છે ૪૪૦૦૦ ચારગણા મંગળના , ૧૦૦૦૦ ४०००० બુધના ૮૦૦૦ ૩૨૦૦૦ ગુરુના , ૧૯૦૦૦ ७६००० શુકના ૧૬૦૦૦ ६४००० શનિના , ૨૩૦૦૦ ૯૨૦૦૦ રાહુના ૧૮૦૦૦ કેતના છ ૧૭૦૦૦ , ઇ ૬૮૦૦૦ છે ७२००० દેવગણ-અશ્વિની, મૃગશીર્ષ, રેવતી, હસ્ત, પુષ્ય, પુનર્વસુ, અનુરાધા, શ્રવણ અને રેવતી આ નવ નક્ષત્ર દેવગણ કહેવાય છે.
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy