SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ શ્રી જિનેન્ટાગમ-વિવિધ-વિષયરૂપગુણ-સંગ્રહ આઠ-કર્મમાં ઘાતી અને અઘાતી ચાર કર્મી ઘાતી છે. (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) મોહનીય અને (૪) અંતરાય એ ચાર કર્મ ઘાતી છે. વેદનીય-આયુષ્ય–નામ અને ગાત્ર એ ચાર અઘાતી છે. ઘાતી એટલે આત્માના ગુણને ઘાત કરે તે, અને એ ચાર ઘાતકર્મોને ક્ષય ન થાય ત્યાં સુધી કેવલજ્ઞાન ન થાય. એ ચારના સર્વથા ક્ષયે જ કેવલજ્ઞાન થાય. ઘાતકર્મ આત્માને રડાવે છે જયારે અઘાતક પુદગલને રડાવનારું છે. સંપૂર્ણ કર્મના ક્ષયે જ મોક્ષપ્રાપ્તિ થાય છે. હવે આઠ કર્મો કેના જેવા છે? અને તે આડે કર્મો આમાના કયા કયા ગુણેને રેકે છે? તેનું યંત્ર. નામ | એના જેવું | કયા ગુણને રોકે ૧ જ્ઞાનાવરણીય| આંખના પાટા જેવું | અનંતજ્ઞાનને રોકે ૨ દશનાવરણીયા પેળીયા જેવું અનંતદર્શનને રોકે ૩ વેદનીય તરવારની ધાર જેવું અવ્યાબાધ સુખને રોકે ૪ મેહનીય મદિરા જેવું અનંત ચારિત્રને રેકે ૫ આયુષ્ય હેડ (બેડી) સરખું અક્ષયસ્થિતિને કે ૬ નામકર્મ ચિતારા જેવું અરૂપીગુણને કે ગોત્રકમ | કુંભારે ઘડેલા ઘડા જેવું અગુરુલઘુપણને કે ૮ અંતરાય કમી ભંડારી જેવું અનંત દાનાદિ લબ્ધિને રોકે
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy