SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ કર્મની સ્થિતિ ૧૭૭ ૮ અંતરાયકર્મ–પાંચ પ્રકાર છે, દાનાંતરાય, લાભાં તરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય અને વીર્યતરાય. બંધમાં–નામકર્મની ૬૭ અને મોહનીયકર્મની (સમ્યફત્વ મોહ૦ અને મિશ્રમોહ૦ વિના) ૨૬ અને બીજા છે કર્મની (૧+૯+ર+૪+૨+૫) ૨૭ મળી કુલ ૧૨૦ પ્રકૃતિ બંધમાં હોય છે. ઉદય-ઉદીરણામાં–નામકર્મની ૬૭, મોહનીયકર્મની ૨૮ અને બીજા છ કમની ૨૭ મળી કુલ ૧૨ર પ્રકૃતિ હોય છે સત્તામાં–નામકર્મની ૧૦૩, મોહનીયકર્મની ૨૮ અને બીજા છ કર્મની ર૭ મળી કુલ ૧૫૮ હોય છે. આઠ કર્મની સ્થિતિ ૧ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય એ ચાર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કડાકડી સાગરોપમ છે. ૨ મોહનીયકમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કેડીકેડી સાગરપની છે. ૩ નામ અને ગોત્રકમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કડાકડી સાગરોપમ છે. ૪ આયુષ્યકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ છે. ૧ વેદનીયમની જઘન્ય સ્થિતિ ૧૨ મુહૂર્ત છે. ૨ નામ અને ગોત્રની જઘન્ય સ્થિતિ ૮ મુહૂર્ત. ૩ બાકીના ૫ કર્મોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે, ૧૨
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy