SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ એક લેગસના પચીસ શ્વાસોચ્છવાસ થાય અને એક નવકારના આઠ શ્વાસોચ્છવાસ થાય. ૧ રાઈ, પ્રતિકમણમાં પચાસ શ્વાસોચ્છવાસ (બેલેગસ્ટ) પ્રમાણુ કાઉસગ્ન કરવાનું હોય છે. ૨ દેવસિય પ્રતિક્રમણમાં પણ ૫૦ શ્વાસોચ્છવાસ (બે લેગરસ) પ્રમાણ કાઉસ્સગ કરવાનું હોય છે. ૩ પખિય પ્રતિક્રમણમાં ત્રણસે શ્વાસેચ્છવાસ (૧૨ લગન્સ) પ્રમાણ કાઉસ્સગ કરવાનું હોય છે. ૪ ચમાસી પ્રતિક્રમણમાં પાંચસો શ્વાસેચ્છવાસ (૨૦ લોગસ્સ) પ્રમાણ કાઉસગ્ન કરવાનું હોય છે. ૫ સંવછરી પ્રતિક્રમણમાં એક હજારને આઠ શ્વાસે છુ. વાસ (૪૦ લેગસ અને નવકાર) પ્રમાણુ કાઉસ્સગ કરવાને હેય છે. - મન-વચન-કાયાની એકાગ્રતાથી એક શ્વાસે છુવાસના કાઉસગ્નમાં ૨૪૫૪૦૮ પલ્યોપમનું દેવતાનું આયુષ્ય બંધાય છે. એક નવકારના કાઉસગ્નમાં ૧૯૬૩૨૬૭ પાપમનું દેવતાનું આયુષ્ય બંધાય છે. એક લોગસ્સનો કાઉસ્સગ્નમાં ૬૧૩૫૨૧૦ પલ્યોપમનું દેવાયુ બંધાય છે. છ આવશ્યકમાં બે પ્રકાર છે-(૧) સામાયિક, ચઉવિસ અને વંદન એ ત્રણે આવશ્યકમાં ભક્તિરાગ હોય છે. અને (૨) પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચકખાણમાં પ્રીતિરાગ હોય છે,
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy