SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહણી વિચાર ૧૨૧ વિદ્યુત્પ્રભ ગજદંત, નિષધ અને નીલવંત એએ વધર પર્વત માલ્યવત ગજજ્જત અને મેરુ પર્વત ઉપર નંદનવનમાં એ કુલ ૩૯ પર્વત ઉપર નવ નવ શિખરો હાવાથી ૩૫૧, અને હિમવત અને શિખરી એ એ વર્ષધર પર્વત ઉપર અગ્યારઅગ્યાર શિખા હાવાથી ૨૨ શિખા છે, સવ મળીને ( ૬૪+૧૪+૧૬+૩૫૧+૨૨=૪૬૭) કુલ ૪૬૭ શિખરા છે. ભૂમિકૂટા—૩૪ વિજ્રયાને વિષે ૩૪ ઋષભકૂટ છે. તથા મેરુ પર્વત, જખવ્રુક્ષ અને ધ્રુવકુરુ એ ત્રણમાં આઠ આઠ ભૂમિટા છે. એટલે કે મેરુની પાસે ભદ્રશાળવનમાં ૮, ઉત્તરકુરું ક્ષેત્રમાં આઠ અને દેવકુરુને વિષે શાલ્મલીવનમાં આઠ તથા હિરકૂટ અને હિરસહફૂટ મળી કુલ ૬૦ ભૂમિકૂટો છે. ૧૦૨ તીર્થો—જળસ્થાનમાં ઉતરવા માટેના નીચાણવાળા ઢાળ ( આવારા ) તે અહિં તીથ શબ્દને અર્થ સમજવા. તે મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજયા, એક ભરત અને એક એરવત એમ કુલ ૩૪ ક્ષેત્રમાં માગધ, વરદામ, અને પ્રભાસ એમ ત્રણ ત્રણ તી હાવાથી કુલ ૧૦૨ તીથ થાય. ૧૩૬ શ્રેણી—૩૪ દીઘ વૈતાઢ્ય પર્વત ઉપર વિદ્યાધર મનુષ્યાની અએ અને આભાયેાગિક ઢવાની મળ્યે મળી કુલ ચાર-ચાર શ્રેણી હાવાથી કુલ ( ૩૪૪૪=) ૧૩૬ શ્રેણીઓ જખૂદ્વીપમાં છે. ૩૪ વિજયા—૧ ભરત, ૧ ઐરવત અને મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજય મળી કુલ ૩૪ વિજયા (ચક્રવર્તીને જીતવા લાયક ક્ષેત્રે ) જબુદ્વીપમાં છે.
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy