SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ ૧ જન-૩૧૬રર૭૪૨૫૦૦૦=૭૯૦૫૬૭૫૦૦૦ જન. ૨ ગાઉ ૩૪૨૫૦૦૦=૫૦૦૦ ગાઉ. ૩ ધનુષ્ય ૧૨૮૪૨૫૦૦૦=૩૨૦૦૦૦૦ ધનુષ્ય. ૪ ગુલ ૧૩૪૨૫૦૦૦=૩૩૭૫૦૦ આંગુલ. હવે તે દરેકના જન વગેરે કાઢવા માટે૧ આંગુલ ૩૩૭૫૦૦૯૬=૩૫૧૫ હશે ધનુષ્ય. ૨ ધનુષ્ય ૩૨૦૦૦૦૦+૨૫૧૫ =૩૨૦૩૫૧૫-૨૦૦૦ =૧૬૦૧ ૪ ગાઉ. છ ગાઉ ૭૫૦૦૦+૧૬૦૧=૭૬૬૦૧ ગાઉ૪=૧૯૧૫૦ એજન, ૪ ૭૯૦૫૬૭૫૦૦૦+૧૯૧૫૦= | ૭૯૦૫૬૪૧૫૦ જન જબૂદ્વીપનું ૧ ગાઉ ક્ષેત્રફળ ૧૫૧૫ ધનુષ્ય ૬૦ આંગુલ પર્વત–૪ વૃત્ત વૈતાદ્ય, ૩૪ દીધ વૈતાઢ્ય, ૧૬ વક્ષસ્કાર પર્વત, ૧ ચિત્ર, ૧ વિચિત્ર, ૧ જમક, ૧ શમક, ૨૦૦ કંચનગિરિ, ૪ ગજદંતગિરિ, ૧ સુમેરુ, અને ૬ વર્ષધરપર્વત મળી કુલ ૨૯ પર્વતે જંબુદ્વીપમાં છે. Hટે–શિખરો) ૧૬ વક્ષસ્કાર પર્વત ઉપર ચાર-ચાર કૂટ હોવાથી કુલ ૬૪ ફૂટે, સૌમનસ અને ગંધમાદન એ બે ગજદંતગિરિ ઉપર સાત-સાત શિખરે હોવાથી બનેના મળી ૧૪, રૂકિમ અને મહા હિમવંત એ બે વર્ષધર પર્વત ઉપર આઠ-આઠ કૂટ હોવાથી બન્નેના મળી ૧૬ ૩૪ વૈતાય,
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy