SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ - - ૧૦ પ્રકારે યધિમ ૧ ક્ષમા-ક્રોધ ન કરે, ક્ષમા રાખે. ૨ માર્દવ–માન ન રાખે, નમ્રતા રાખે. ૩ આજીવ-માયાને ત્યાગ, સરળતા રાખે. ૪ મુક્તિ–નિર્લોભતા, લેભને ત્યાગ. ૫ ત૫-ઈચ્છાને ધ, મમતા ન રાખે. ૬ સંયમ-સત્તર પ્રકારે સંયમ પાલે. ૭ સત્ય-સાચું બેલે, જુઠું ન બોલે. ૮ શૌચ-શરીરની સ્વચ્છતા માટે હાથ વગ વગેરે ધાયા ન કરે, તે દ્રવ્ય શૌચ. દેષ રહિત આહાર લે અને આત્માના શુદ્ધ પરિણામ રાખે તે ભાવ શૌચ. ૯ આચિન્ય–સમગ્ર પરિગ્રહ ઉપર મૂચ્છીને ત્યાગ. ૧૦ બ્રહ્મચર્ય—નવ પ્રકારે ઔદારિક તથા નવ પ્રકારે વેદિય સંબંધી મૈથુનને ત્યાગ. નવ પ્રકારે દારિક-મન, વચન અને કાયાથી સેવવું નહિ, સેવરાવવું નહિ અને સેવતાને ભલે જાણ નહિ. નવપ્રકારે વેકિય-મન-વચન-કાયાથી સેવવું નહિ, સેવરાવવું નહિ અને સેવનારને ભલો જાણ નહિ. ૧૨ ભાવનાઓ-૧ અનિત્ય, ૨ અશરણ, ૩ સંસાર, ૪ એકત્વ, ૫ અન્યત્વ, ૬ અશુચિવ, ૭ આશ્રવ ૮ સંવર ૯ નિજેરા, ૧૦ લેકરવભાવ, ૧૧ સમ્યકત્વ અને ૧૨ ધર્મભાવના,
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy