SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ સા, ૩ પુરુષવેદનીવેદનપુંસકવેદ, ૨ તિર્યંચગતિ-તિર્યંચાનુપૂર્વી, ૪ એકેન્દ્રિય-બેઈદ્રિય–તેઈદ્રિય-ચૌરિંદ્રિય જાતિ ૧ અશુભ વિહાગતિ, ૧ ઉપઘાત નામ, ૪ અશુભ વર્ણ—ગંધ-રસસ્પર્શ, ૫ પ્રથમ સિવાયના પાંચ સંઘયણ, ૫ પ્રથમ સિવાયના પાંચ સંસ્થાન, ૧૦ સ્થાવર દશક-તે સ્થાવર-સૂક્ષમ-અપર્યાપ્ત સાધારણ–અસ્થિર-અશુભ-ભાગ્ય-દુસ્વર-અનાદેય-અપયશએ પ્રમાણે પાપતત્વના ૮૨ ભેદે જાણવા. પુણ્ય-પાપની ચતુર્ભગી ૧ પુણ્યાનુબંધી પુણ્ય-પુણ્યને ભેગવટે કરતા નવું પુણ્ય ઉપાર્જન કરે તે. શાલિભદ્રષ્ટી વગેરે. ૨ પુણ્યાનુબંધી પાપ-પાપને ભગવટે કરતાં નવું 'પુણ્ય ઉપાર્જન કરે છે. ચંડકૌશિક સર્ષ વગેરે. ૩ પાપાનુબંધી પુણ્ય-પુણ્યને ભેગવટ કરતાં નવું પાપ ઉપાર્જન કરે છે. બ્રહ્મદત્તચક્રી વગેરે. ૪ પાપાનુબંધી પાપ-પાપને ભેગવટો કરતાં નવું પાપ ઉપાર્જન કરે છે, મચ્છીમાર વગેરે. આશ્રવતત્વના ૪૨ ભેદ ૫ પાંચ ઇન્દ્રિયની અવિરતિ, ૪ ક્રોધ-માન-માયા અને લોભ એ ૪ કષાય. ૫ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચ અગ્રત. ૩ મનગ, વચનગ અને કાયાગ એ ત્રણ ગ.
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy