________________
પાપતત્ત્વ
(પાટ) આપવાથી, ૫ વસ્ત્ર આપવાથી, ૬ મન, ૭ વચન, ૮ કાયાના શુભ વ્યાપારથી અને દેવ-ગુરુ વગેરેને નમસ્કાર કરવાથી પુણ્યબંધ થાય છે.
પુણ્ય ભેગવવાના કર પ્રકારે–૧ શાતા વેદનીય, ૨ ઉચ્ચગોત્ર, ૩ મનુષ્યગતિ, ૪ મનુષ્યાનુપૂર્વી, ૫ દેવગતિ, ૬ દેવાનુપૂવી, ૭ પંચેન્દ્રિય જાતિ, ૮ ઔદારિક શરીર, વૈક્રિયશરીર, ૧૦ આહારકશરીર, ૧૧ તેજસશરીર, ૧૨ કાશ્મણશરીર, ૧૩ ઔદારિકે પાંગ, ૧૪ વક્રિયપાંગ, ૧૫ આહારકે પાંગ, ૧૬ વજકષભનારાચ સંઘયણ, ૧૭ સમચતરસ સંસ્થાન, ૧૮ શુભવશું, ૧૯ શુભરસ, ૨૦ શુભગંધ, ૨૧ શુભસ્પર્શ, ૨૨ અગુરુલઘુ, ૨૩ પરાઘાત, ૨૪ ઉચ્છવાસ, ૨૫ આતપ, ૨૬ ઉદ્યોત, ૨૭ ૨૭ શુભવિહાગતિ, ૨૮ નિર્માણ નામકમ, ૨ દેવાયુ, ૩૦ મનુષાયુ, ૩૧ તિયગાયુ, ૩ર બસ, ૩૩ બાદર, ૩૪ પર્યાપ્ત, ૩૫ પ્રત્યેક, ૩૬ સ્થિર, ૩૭ શુભ, ૩૮ સુભગ, ૩૯ સુસ્વર, ૪૦ આદેય, ૪૧ યશ અને ૪૨ તીર્થંકર નામકર્મ.
પાપત અઢાર પાપસ્થાનકેનું સેવન કરવાથી પાપ બંધાય છે.
પાપ ભેગવવાના ૮૨ પ્રકારે –ભેદ – જ્ઞાનાવરણ, ૯ દર્શનાવરણ, ૫ અંતરાય, ૧ નીચગોત્ર, ૧ અશાતા વેદનીય, ૧ મિથ્યાત્વ મેહનીય, ૩ નરકત્રિક, ૪ અનંતાનુબંધી ક્રોધ-માન માયા-લોભ, ૪ અપ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયાલાભ, ૪ પ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લોભ, ૪ સંજવલન ક્રોધ-માન-માયા-લોભ, ૬ હાસ્ય-રતિ-અરતિ-શાક-ભય-જુગુ