SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ D B નમ: જે * પ્રસ્તા વ ના * વાત્સલ્યથી વિકાસ : વેરથી વિનાશ સંસારના આ સાગરમાં કદિક વાત્સલ્યને વાયુ વહેતે હેય છે તે ક્યારેક વેરનાં વેગીલા વાવાઝેડાં પણ ફુકાતા હોય છે. વેરનાં પ્રચંડ વાવાઝેડા વચ્ચે, એની સામે મક્કમ મુકાબલે લઈને, કાળજાના કેડિયે ઝગમગતી “ક્ષમા-જેત નું જે જતન કરી જાણે છે, એ કે વિકાસ સાધી શકે છે અને આ વાવાઝોડાને વશ થઈ જઈને જે પિતાની ક્ષમા-તને બુઝાઈ જવા દે છે, એ વિનાશની કેવી ખતરનાક–ખીણમાં ફેંકાઈ જાય છે –એનું હૂબહૂ ચિત્ર એટલે જ આ સમરાદિત્ય-કથા ! ૧૪૪૪ ગ્રન્થનાં સર્જક, યાકિની મહત્તાસૂનુ ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનું જૈન-જગતમાં જેવું આરાધ્ય સ્થાન-માન છે, એવું જ સ્થાન-માન એએશ્રીએ રચેલી આ “સમરાઈચ મહા-કતાનું પણ છે! આ મહાકથાના સર્જન પાછળ એક કથા સમાયેલી છે. આ વ્યથાની કથાથી તે લગભગ સહુ સુપરિચિત હશે ! પિતાના પ્રિય-શિષ્યો હેસ–પરમહંસના નાશના દુઃખથી વસૂલાત લેવા, શ્રી હરિભદ્રસૂરિજીએ જ્યારે સૂરપાલ રાજાની સભાને પડકારી. વાદ-વિવાદ શરૂ થયો. પરાજિત એલાન
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy