SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ કાળ કે છે? મધ્યાહ્ન વીતવા આવે છે ! થઈ ગયું, અત્યાર સુધી કાંઈ આપણી રાહ ન જુએ. ત્યારે ભાવ ? ઠેઠ બારણું આગળ પણ બોલાવવા આવ્યા નથી. આવ્યા તે બહુ ઉમળકા દેખાડતા નથી. આપતી વખતે કહે છે ખપતું હોય તે લે. એટલે કાંઈ તેવી ભક્તિને ભાવ પણ દેખાતું નથી ! માટે નકકી કર્યું કે-ગોચરી દેષ વિનાની છે. જે ધર્મઠગારા હોય, તેની આગળ અભયકુમાર જેવા પણ ઠગાઈ જાય ! વેશ્યા એમને ઠગી ગઈ ! અહીં તે ભક્તિભાવની ઠગાઈ છે. સામે સાધુ બરાબર ઉપયોગવાળા છે ! મા ખમણનું પારણું છે, છતાં તેમાં લાલચ નથી નિર્દોષ મુકે રોટલા મળે તેને સેનાને ટુકડે માનનારા છે; અને દેષિત ખીર મળે, તેને ઝેરને પ્યાલે સમજે છે! કેને માટે આ? જેને પરલેકની જ પડી છે, જેને આ લેકનાં સુખ સગવડની કંઈ પરવા નથી એના માટે ! એક જ કર્મક્ષયની જેને તમન્ના છે, વીતરાગની આરાધના માટે કાયાને પણ કરી નાખવાની જેની પૂરી તૈયારી છે, તેને માટે આ ધર્મની વસ્તુ એટલે સેનાને ટૂકડો ! અને પાપની વસ્તુ એટલે ઝેરના કટોરા ! અઢાર પાપસ્થાનકના જેટલા અવાંતર ભેદ થાય, તે દરેક પર ખેદ, અને ધર્મની પ્રત્યેક બાબત પર ઉજમાળતા છે ને? ના, જેટલી આ લેકની પડી છે તેટલી પરલેકની નથી પડી ! કમબંધ કરાવે એવામાં જેટલી
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy