SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૫ મિષ્ટાનથી રહી ગયે” એવી અનાદિની અવળી ચાલ છેડી, આમ થાય કે સારું થયું કે બિમારીએ જીભડીને સરખી રાખી, નહીંતર રાગનાં કેવા કાળાં કર્મ બાંધત!.” એમ “હાય ! કેસમાં ક્યાં સાચું બે પૈસા ગુમાવ્યા ચિંતવવાને બદલે થાય કે “ પૈસા તે જવાના હતા તે ગમે તે રસ્તે જાત; પરંતુ અવસરે જૂઠ ન બેલી એને કુસંસ્કાર કર્યો અને સત્ય બેલીને એનું મમત્વ વધાર્યું, એ ઠીક થયું. આ જીવનમાંથી એક સાથે આવવાનું છે; અને એનું પિષણ પ્રસંગ પામીને જ થાય છે. આ માત્ર જૈનપણાના હિસાબની વાત નથી. આર્યપણું મળ્યું હોય અને સુબુદ્ધતા વિકસી હેય. તેનામાં પણ આ હેય, કે ચાલે ત્યાં સુધી એ પાપમાં જાય નહીં. પાપના રસ્તે ન જવામાં પુરૂષાથી હેય, ને પાપ ન થવા બદલ ખૂશી હોય ! વિકસેલી સુબુદ્ધતાને માપવાની જરૂર છે. વિકસેલી સુબુ. ક્રતા એટલે પુસ્તકના જ્ઞાનને ગંજ નહિ, પરંતુ આત્મામાંથી મેહમૂદ, વિષયઘેલી અને કષાયમય અજ્ઞાનદશા પુરુષાર્થ પૂર્વક ટાળીને, સંવેગ-વિરા. ગથી મઘમઘતી. સતત તત્ત્વચિંતનથી લચપચતી અને પરમાતમભક્તિથી ગદગદભીની જ્ઞાનદશા ઉભી કરાય તે કરી છે ને? કરવાનો પ્રયત્ન ચાલુ છે ને? કે પછી અજ્ઞાન દશામાં-વિકસ્વર અબુઝતામાં અથડાવાનું ચાલુ છે? તે અહીં ઉત્તમ ભવે પણ ચાલુ રહેશે તે આગળ શું થશે ? ભાવી ભયંકર દુર્દશાને કઈ વિચાર ? આ ઉત્તમ ભવની કઈ કદર? શું ન થાય મનને કે “અબુઝતા હવે
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy