SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવું હતું, પણ સાચું બેલી આવે છે ! હવે જજમેન્ટ આવે છે, ત્યારે શું થાય એને? “હાય ! આ આ જૂઠ બોલવાનું રહી ગયું...” એજ ને ? હાય અફસી શા બદલ? આટલું અસત્ય ન બેલી શકાયું ! ભૂલ્ય! જવાબ બરાબર ન અપાયે ! સાચું બેલાઈ ગયું !' એ ખેદ ને? સામાના પુણ્યદયમાં અને પિતાના પાદિયમાં કંઈ જ ફેરફાર થાય એમ નથી ! પણ હૈયું મલીન ! બિલાડીની વેશ્યાપાપ ન થયા બદલ પશ્ચાત્તાપ! આપણે હજી પશુ જીવનમાં રમીયે છીએ કે વાસ્તવિક માનવજીવનમાં આવ્યા છીએ? હૈયું શિયાળનું છે કે મહાસંતનું? આપણે સદવિકાસ તપાસવા આ ચાવી છે - ભૂતકાળમાં આપણાથી જે પાપ ન થઈ શક્યાં, તે બદલ હૈયામાં રાખે છે ને? હવે નવા પાપ કરવામાં હોંશ નથી ને? માનવના હૃદયમાં તે એ આવવું જોઈએ કે પાપને પડછા ન લઉં, પાપની દિશા ન લઉં ! “ભલે પૈસા કમાવવા ગયા, પૈસા અને લહેર ગુમાવી પરંતુ “સારૂં થયું. મારાથી એ પાપ ન થયું. આ જિંદગીમાં એ પશુરૂવાબ, પશુગુસ્સ–રફ વગેરે ન શોભે! જો આટલું ન હોય તે એને માનવનું હૃદય અને વીતરાગના શાસનને સમજેલું હૃદય શી રીતે કહેવાય? આપણું મન કેવું બનાવવું, તેને આધાર આપણું વિકસેલી સુબુદ્ધતા પર છે. હાય હાય! દિવાળીમાં માંદો પડી ગ . દિવાળીનાં
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy