SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ વને કાળ છે, એ ખરેખરી પણ કહેવાય. અર્થાત્ ખરેખરો અવસર કહેવાય, પણ તે પાછો લવરૂપ છે, અતિ અતિ અલ્પ છે. માટે મારે જાગ્રત થઈ જવું જોઈએ અને વર્તન માન અતિ ટૂંકા અવસરને યેગ્ય જબરદસ્ત આત્મસાધના ભગીરથ પુરુષાર્થ ફેરવીને કરી લેવી જોઈએ.-દેવગુરુધર્મની ભારેમાં ભારે ઉપાસના કમાઈ લેવી જોઈએ. આવી જે જાગૃતિ એ હાણલવ પ્રતિબંધનતા. પંચસૂત્રમાં પણ છે મમ કલો કિમેઅર્સ ઉચિતં આ મને કે ગજબ અવસર મળે છે, અને તે, આ અવસરને યેગ્ય શું છે? –આવી ભાવ જાગ્રતિ રાખી મેહનિદ્રાને ત્યાગ કરવાનું કહ્યું છે. આ જાગ્રતિથી માણસ શક્ય ઉત્તમ સાધના કરવા જાગ્રત રહે છે, અને તેથી સ્વાત્માની મહાન ઉનતિ સાધે છે. કહે આ કે અને કેટલે બધે સુંદર શીલાધર્મ બતાવે ! ! ત્રણેય મહાન છે,–અહિંસાદિ પાંચ મહાવતે, કામાદિ ગુણે દ્વારા ક્રોધાદિ કષાયને નિગ્રહ અને ણલવ જાગ્રતિ. શ્રધ્ધા-સંવેગની ૫ના – ચેથી વસ્તુ છે શ્રદ્ધા-સંવેગની સ્પર્શનાની. આમાં શ્રદ્ધા શબ્દથી સમ્યક્ત્વ લીધું, અને સંવેગ શબ્દથી સંસાર પ્રત્યે ભારોભાર વૈરાગ્ય અને મેક્ષને ઝળહળતો પ્રેમ લીધે. આના વિના મહાવ્રત પણ નકામા ! તે સામાન્ય વ્રત–પચ્ચખાણ કે દેવભક્તિ-ગુરુભક્તિનું શું પૂછવું ? સમ્યફત્વ, વૈરાગ્ય અને મેક્ષરૂચિ,ત્રણે ય અજબ ગુણ છે. જિનેન્દ્ર પરમાત્મા ઉપર, એમના સર્વ વચન ઉપર, ને એમના કહેલા ધર્મ
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy