SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ માતાને ખૂની ઉપાય –પરંતુ આ નદિની માતાને ઉત્તમ એ પુત્ર મળવા છતાં એને મારવાની જ વિચારણા ચોવીસ કલાક કરી રહી છે. ઉપાય શોધી કાઢયે. સહેલામાં સહેલે ઉપાય છે. શું છે એ ? પુત્રને પિષધ હાય, ઉપવાસ કર્યો હોય, તેના પારણામાં જ્યારે કકડીને ભૂખ લાગી હોય, એમાં ય ઉપવાસથી પેટ નરમ પડયું હોય ત્યારે જે ખાય તે તરત લેહીમાં મળી જાય, બસ, તે વખતે ઝેર આપી દઈશ ! જેથી ઝેરનું પણ પ્રસરણ જલદી થઈ જશે. અને મારું કામ પણ પતી જશે ? જુગજુગનાં કર્મ સામે તપ : સાગરદત્તને ઝેર ક્યાં લઈ જાય છે લહમી? ધમીના ધર્મ કર્યા પછીના પારણામાં ઘોર વિશ્વાસઘાત કરવા સુધી! પુત્ર તરીકે તે ભૂલી ! પણ “આ સારે શ્રાવક છે, એ પણ ભૂલી ! વિચાર કરીને અટકી નહિ; પણ સાગરદત્ત ઉપવાસનું પારણું કરવા બેઠે, ત્યાં ઝેર આપી દીધું! સાગરદત્તે તે વિશ્વાસથી માતાએ પીરસેલું બધું ખાઈ લીધું, પણ ખાધા પછી ચકકર આવવા લાગ્યા. પાસે રહેલી પ ની નંદિનીએ જોયું કે આમને કંઈક થઈ ગયું.' તેથી એણે મટી બુમરાણ કરી દીધી. માતા હોંશિયાર છે; એણે માપી લીધું કે “આ કેલાહલકી લેકે આવશે, અને કદાચ મારૂં ધાર્યું ન થાય,” માટે પુત્ર મરી ન જાય ત્યાં સુધી કેઈ ન આવે, એથી જોર જોરથી એણે બુમ પાડવા માંડી, ખાલી હૈોહેને હાહા...કરવા માંડયું. એક બાજુ સાસુ છે, ને એક બાજુ
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy