SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ અકલ્પ્ય ઘટનાઓ બનાવે છે. એટલા જ માટે વિવેકી આત્મા એવી કની અઘટિત ઘટનાઓને જોઇને સ'સાર ઉપરથી આસ્થા ઉઠાડી લે છે, ને રુચી વિનાના બની જાય છે. બીજી ખૂબી એ છે કે વૈરી જીવ રખડી રખડીને આવ્યા તે પાછા આના સબધમાં આવે છે ! કેમ જાણે ગમે તેવા આ સારે આત્મા હેવા છતાં એના જૂના અશુભ કર્મો, તે કર્મો એને એના સબધમાં ખે`ચી જાય છે ! આવી ચૈાજના કરવા કંઇ બ્રહ્મા નવરે નથી પડ્યો ! તેમ આવી ગેાઠવણ કેઇને પસ' નથી. પસ’દગી ચાલે એમ નથી; કે ધાર્યું બને એવુ' નથી. એજ સંસારમાં જીવની મહાપરાધીનતા સૂચવે છે. તે અ ઘટનાએ ચાક્કસ અને તેા છે જ. તે પ્રશ્ન થાય કે,— પ્ર૦-અઘટિત ઘટનાઓ કાણુ બનાવે છે ? ઉ-કમ અને ભવિતવ્યતા, જે કઈં અને ભવિતવ્યતઃ માણસનું ધાર્યું કંઈ જ ન ચાલવા કે એની કાઈ જ પસ ́દગી કે અનિચ્છા ન જુએ ! અને ઉપરથી ન ધારેલુ ને ન પસંદ કપાળે ચોંટાડી દે ! એવી કસત્તા અને ભવિતવ્યતાને ગણકાર્યા વિના ધાયું” કરવાના કેડ સેવનારે અને પસં પડે તે જ કરવાના ઠેકે રાખનારે, એ સામાન્ય મૂર્ખ કહેવાય કે મૂર્ખ શિરામણ કહેવાય ? જે વાત કસત્તાના હાથની છે, જેની સામે આપણુ કઇ નીપજતુ નથી; એમાં “હું આમ કરી નાખું, ને તેમ કરી નાખું..” આ મૂર્ખાઈ શા ? જે ભવિતવ્યતા પેાતાનું ધાર્યું ક
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy