SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ અવાજ ઉઠયા તે ચાલ્યા ગુરુની શેધમાં. એમાં નાકરે છરી મારી, તા વધારે કાંઇ અસમાધિ કર્યા વિના સાધુ મહારાજની સાથે ચાલ્યું. થાનેશ્વરમાં આવ્યા; અને છરીના ઘા પર ઉપચાર કરી સારું કર્યું. બીજી બાજુ ત્યાં જિનતિના સાચા ખબર મળ્યા. શા ? સુશીલતાના ! ‘શું જિનમંતિ ? ખરેખર જિનની મતિની જ મૂર્તિ જોઇ ચે ! એવી ઊ'ચી શ્રાવિકાની ચર્ચા ! અખંડ શીલવતી ! ઘણી વાત સાંભળી, કે આને નક્કી થઈ ગયું કે, “જિનતિ સંબંધમાં જૂઠું ઢાંકવામાં અહા ! મંગળની કેવી ઠગબાજી ! કેવી એણે લુચ્ચાઈ કરી !” એ પ્રશ્ન :—ત્યારે હવે એ જોવાનુ છે, કે હવે એ શું કરે ? (૧) ઘેરથી શા પ્રયેાજને નિકળ્યેા છે ? પત્નીને તેડી લાવવા. એમાં કદાચ વચમાં વિઘ્ન ઉભું થઈ ગયું, છતાં વસ્તુસ્થિતિએ કશુ બગડયુ નથી; જિનમતિ ખરાખર સુશીલ જ છે, પ્રેમાળ જ છે. તે પછી એને લઈને ઘેર જવાનું કે નહિ ? પાછુ, નાકરની ચાલબાજીથી ખેાટી સમજ ઉભી થઇ હતી પણ જિનમતિના બિચારીના કશે દોષ નહેાતા; તેમ એના કુટુબીઓના નહેાતા. તે પછી શું એને છેઠુ ધ્રુવા ? તેમ પાતે પણ શુ સુચાગ્ય ગૃહસ્થાઈનુ સુખ ન જોવું ? ત્યારે બીજો પ્રશ્ન એ છે કે (૨) અનંતકાળ ભટકતાં ભટકતાં જીવને હાથમાં આવેલા સદ્દગુરુ અને તાત્ત્વિકમા–એની જે કિંમત આંકી તા હવે સ્ત્રીના મેહમાં પાઇ માત્ર પણ ઓછી કરવી ? પત્ની અંગેના ખાટા સમાચારથી પણ ગુરુમહારાજ પર, અનેક તાત્ત્વિક માર્ગ પર, જે
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy