SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ CE હતી, હું તમારા જડમૂળ ઉખેડી નાખીશ. હવે મારે ખાઉ ખાના ધંધા નથી કરવા, પણ તપ-ત્યાગના ધંધા કરવા છે. હવે મારે ‘લાવ-લાવ'ના ધંધા નથી કરવા, પણ હવે મારે ‘આપુ આપુ”ના ધંધા કરવા છે....' આવા માનિસક પ્રબળ સ ́કલ્પ જોઈએ, અને એના અનુસારે વર્તાવ જોઇએ, તે આ એક જ જન્મમાં સંજ્ઞાએ ધ્રુજી ઉઠે, કડડડ ભેંસ... થઇ જાય ' પછી ભવાંતરમાં કેવી સુંદર અવસ્થા સર્જાય! પણ એ સ્થિતિ કચારે અને મળેલા માનવભવમાં સંજ્ઞાએને તેડવા ભગીરથ પુરૂષા થાય તેા. તે નથી, માટે આ ચ'ડસેન વિચારે છે કે-ભલેને ભાઈ હાય, એ શુ લઈ જાય ? એ લઈ જાય એ પૂર્વે જ એને પૂરો કરી દઉં.’ કાળસેનને તે કંઈ વિચાર નથી. એ રહ્યો વિશ્વાસમાં, અને ત્યાં પેલાએ લાગ જોઈને કટારી ચડસેનને લગાવી દીધી ! લક્ષ્મી કયાં છે? ધરતીમાં ! કચારની છે? કેટલા ય ભવાથી ! તફાન કેવાં કરાવ્યાં ? ભયંકર ! એ બહાર આવી ? ના, એના કઇ લાભ લીધે ? ના! લાભ તેા પાપ-ભાવનાઓના છે ! હજુ પણ જાણે એ લક્ષ્મી જ કહે છે કે 'તને અનેક ભવેામાં તારાજ ન કરૂં તે મારૂં નામ લક્ષ્મી નહિ.’ આ લક્ષ્મી અને વિષયેાની શિરોરી છે જીવ પર. તે શિરોરી કયારે ન ચાલે? જ્યારે જન
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy