SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ કટારીની ધાર તેજ કરીને એમજ અન‘ડની પ્રવૃત્તિ જમીન કેાચવાની કરે છે. જોગાજોગ જે જમીનની નીચે નિધાન દાટેલુ છે, ત્યાં જ ખેદાવા લાગ્યું. ખાદતાં ખાદતાં ઘડાના કાંઠાને કટારી અડી ગઈ! અહા ! આ તે માલ દેખાય છે! ધાતુનું વાસણ દેખાય છે' ચંડસેન તરત જ હાશિયારીથી તેને ઢાંકવા ગયા, પણ કાળસેને તે જોઇ લીધું.... ત્યારે ચંડસેને પણ કાળસેને નિધાન જોઈ લીધું છે—એ જાણી લીધું, તેના પર એ વિચારે છેઃ ખરાખર ! તુવે આ આપણા માલ સલામત નહિ રહે ! ખલાસ થઈ જાય ! માલ બધે ભાઇ લઇ જાય....ભાઇ હાય તેથી શું? ભાગ પણ મતના શાના અપાય ?”....ચઢયા કર વિચારણામાં ! લક્ષ્મી શું આપે છે? ભોગસુખ તે પછી, મેહનાં તફાન પહેલાં આપે છે. પૂર્વીના જીવનમાં ભાઈના સંબંધ જે જાળવી શકા નથી, તે અહિંયા શી રીતે જાળવી શકે ? માટે વિચારે છે એને મારી નાખું....' અરે પણ કેના માટે આ વિચારે છે ? ભાઇના માટે! પરિગ્રહ-સ ́જ્ઞા શું કામ કરે છે ? આજે તે આવી સંજ્ઞાના વારસે જે લઈ આવ્યા છે, તેને આછું કે એટલું જ રાખવાની ય વાત નહિ, પણુ વધારવાની વાત છે! ત્યાં ભવાંતર કેવા સર્જાવાની તેની કલ્પના પણ આવે છે? ભવાંતરમાં ઉગરવાને કાઈ આશ છે? જૈન શાસન મળ્યાનું પ્રત્યેાજન તે આ છે કે આ સંજ્ઞાઓને તે તાડી નાખા, કહી ઢો એને કે તમે મને શું પીસી નાખતી
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy