SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ 324 સૂમસંપરાય ગુણસ્થાનક ઉદય - સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે સૂક્ષ્મકિટ્ટિની જઘન્ય કિટ્ટિથી સર્વ કિટ્ટિના અસંખ્યાતમા ભાગ જેટલી કિઠ્ઠિઓ ઉદયમાં આવતી નથી. તેવી રીતે અગ્રભાગથી એટલે કે ઉત્કૃષ્ટ કિથિી એક અસંખ્યાતમાં ભાગ જેટલી કિઠ્ઠિઓ પણ ઉદયમાં આવતી નથી. તાત્પર્ય એ છે કે નીચેની એક અસંખ્યાતમા ભાગ જેટલી અને ઉપરની એક અસંખ્યાતમા ભાગ જેટલી કિઠ્ઠિઓ છોડી અસંખ્યાતા બહુભાગ જેટલી શેષ મધ્યમ કિઠ્ઠિઓ ઉદયમાં આવે છે. તેમાં પણ નીચેની અનુદય કિઠ્ઠિઓ થોડી છે. તેના કરતા ઉપરની અનુદય કિઠ્ઠિઓ વિશેષાધિક છે. તેના કરતા વચ્ચેની ઉદયમાં આવતી કિઠ્ઠિઓ અસંખ્યગુણી છે. અહીં જે કિઠ્ઠિઓનો અનુદય છે તે સર્વ કિઢિઓના દલિતો ઉદયપ્રાપ્ત મધ્યમકિઠ્ઠિઓરૂપે પરિણમીને ભોગવાય છે. ચરમ સ્થિતિખંડ - સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકની સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે સૂમસંપરાય ગુણસ્થાનકના શેષ કાળની ઉપરની સર્વ સ્થિતિનો ઘાત કરે છે. ગુણશ્રેણિઆયામ સૂક્ષ્મસંપરામાદ્ધા કરતા અધિક છે. એટલે ચરમ સ્થિતિઘાતમાં સૂક્ષ્મસંપાયની ગુણશ્રેણિનો ઉપરનો સંખ્યાતમો ભાગ પણ આવી જાય છે. ચરમ સ્થિતિખંડનો ઘાત કર્યા પછી મોહનીયની સ્થિતિસત્તા સૂમસં૫રાયોદ્ધાના કાળ જેટલી રહે છે. તેટલી સ્થિતિને ઉદય-ઉદીરણા દ્વારા ભોગવતા સમયાધિકાવલિકા શેષ રહે ત્યારે ઉદીરણાવિચ્છેદ થાય છે. શેષ ઉદયાવલિકાગત કિઠ્ઠિઓને ક્રમશઃ ભોગવતા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના ચરમ સમય સુધી પહોંચે છે. સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના ચરમસમયે 1) નામ-ગોત્રનો સ્થિતિબંધ 8 મુહૂર્ત પ્રમાણ થાય છે. 2) વેદનીયનો સ્થિતિબંધ 12 મુહૂર્ત પ્રમાણ થાય છે. 3) શેષ ત્રણ ઘાતકર્મોની સ્થિતિબંધ અંતર્મુહૂર્ત પ્રમાણ થાય છે. तृतीयपर्वमात्रगच्छका भाग देइ तहां एक भागविर्षे एकघाटि गच्छका आधाप्रमाणमात्र विशेषजोड़ें जो होइ तितना द्रव्य पूरातनगुणश्रेणिका शीर्षके अनंतरिवर्ती जो निषेक तिसविर्षे दीजिए हैं / सो यह पुरातनगुणश्रेणिशीर्षविर्षे दीया द्रव्य” असंख्यातगुणा घाटि है / बहुरि ताके ऊपरि चय घटता क्रम लीएं द्रव्य दीजिए हैं / ऐसें अन्तकांडककी प्रथमफालिपतनसमयविर्षे द्रव्य देनेका विधान कह्या, याहि प्रकार अन्तकांडककी द्विचरमफालिपतनपर्यंत द्रव्य देनेका विधान जानना / बहुरि अन्तकांडककी अन्तफालिके द्रव्य देनेका विधान कहिए है - _ किंचिदून व्यर्धगुणहानिगुणितसमयप्रबद्धमात्र अन्तफालिका द्रव्य है। ताकौं असंख्यातगुणा पल्यका वर्गमूलमात्र पल्यका असंख्यातवां भागका भाग देइ तहां एक भागमात्र द्रव्यकौं वर्तमानउदयरूप जो समय तातें लगाय सूक्ष्मसंपरायका द्विचरमसमयपर्यंत जो प्रथमपर्व तिसविर्षे दीजिए है। तहां प्रथमनिषेकवि स्तोक, द्वितीयादि निषेकनिविर्षे असंख्यातगुणा क्रम लीएं द्रव्य दीजिए है / तहां सर्व गुणकारशलाकानिके जोडका भाग तिस द्रव्यकौं देई अपनी अपनी गुणकारशलाकाकरि गुणें निषेकनिविर्षे देने योग्य द्रव्यका प्रमाण आवै है / बहुरि अवशेष बहुभागमात्र द्रव्यका सूक्ष्मसंपरायका अन्तसमयसम्बन्धी निषेकरूप जो द्वितीय पर्व तिसविर्षे दीजिए है। यहु द्विचरम समय विर्षे दीया द्रव्यतै असंख्यात पल्य वर्गमूलकरि गुणित जानना / ऐसें देयद्रव्यका विधान कह्या / दृश्यमान द्रव्यका विधान भी यथासंभव નાનના '
SR No.023309
Book TitleKshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy