________________
(a) દેવગતિ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવ દેવરૂપે ઓળખાય છે. (b) મનુષ્યગતિ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવ મનુષ્ય રૂપે
ઓળખાય છે. (C) તિર્યંચગતિ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવ તિર્યંચ રૂપે
ઓળખાય છે. (d) નરકગતિ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવ નરક રૂપે
ઓળખાય છે. (૨) જાતિ નામકર્મ ઃ જે કર્મના ઉદયથી જીવનો તે તે જાતિરૂપે વ્યવહાર
થાય છે. તેના પાંચ ભેદ છે. તે આ પ્રમાણે (a) એકેન્દ્રિય જાતિ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનો એકેન્દ્રિયરૂપે
વ્યવહાર થાય તે. (b) બેઇન્દ્રિય જાતિ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનો બેઇન્દ્રિયરૂપે
વ્યવહાર થાય તે. (C) તેન્દ્રિય જાતિ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનો તે ઇન્દ્રિયરૂપે
વ્યવહાર થાય તે. () ચઉરિન્દ્રિય જાતિ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનો
ચઉરિક્રિય રૂપે વ્યવહાર થાય તે. (e) પંચેન્દ્રિય જાતિ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનો પંચેન્દ્રિયરૂપે
વ્યવહાર થાય તે. જન્મથી આંધળો પણ ચઉરિન્દ્રિય નથી કહેવાતો, કેમકે તેને પંચેન્દ્રિય જાતિ નામકર્મનો ઉદય છે. બકુલ વગેરે વનસ્પતિને પાંચ ઇન્દ્રિયનું જ્ઞાન થતું દેખાવા છતાં તે પંચેન્દ્રિય નથી કહેવાતી, કેમકે તેને
એકેન્દ્રિય જાતિ નામકર્મનો ઉદય છે. ૩) શરીર નામકર્મઃ જે કર્મના ઉદયથી જીવ તે તે શરીર યોગ્ય પુદ્ગલોને
ગ્રહણ કરે, તે તે શરીર રૂપે પરિણમાવે અને આત્માની સાથે એકમેક કરે તે. તેના પાંચ ભેદ છે. તે આ પ્રમાણે(a) ઓદારિક શરીર નામકર્મ - જે કર્મના ઉદયથી જીવ દારિક વર્ગણાના
પુગલોને ગ્રહણ કરે, તેમને ઔદારિક શરીર રૂપે પરિણમાવે અને
આત્માની સાથે એકમેક કરે તે. વિશ્વસંચાલનનો મૂલાધાર હા ૨૭ )