________________
,
,
તે
કષાયો ૧૬ પ્રકારના હોવાથી કષાયમોહનીય કર્મ પણ ૧૬ પ્રકારનું છે. તે આ પ્રમાણે(૧) અનંતાનુબંધી ક્રોધ મોહનીય કર્મ ઃ જે કર્મના ઉદયથી જીવને
અનંતાનુબંધી ક્રોધ થાય તે. અપ્રત્યાખ્યાનીય ક્રોધ મોહનીય કર્મઃ જે કર્મના ઉદયથી જીવને અપ્રત્યાખ્યાનીય ક્રોધ થાય તે. પ્રત્યાખ્યાનીય ક્રોધ મોહનીય કર્મઃ જે કર્મના ઉદયથી જીવને
પ્રત્યાખ્યાનીય ક્રોધ થાય તે. (૪) સંજ્વલન ક્રોધ મોહનીય કર્મઃ જે કર્મના ઉદયથી જીવને સંજ્વલન
ક્રોધ થાય તે. અનંતાનુબંધી માન મોહનીય કર્મઃ જે કર્મના ઉદયથી જીવને અનંતાનુબંધી માન થાય તે. અપ્રત્યાખ્યાનીય માન મોહનીય કર્મઃ જે કર્મના ઉદયથી જીવને
પ્રત્યાખ્યાનીય માનું થાય છે. પ્રત્યાખ્યાનીય માન મોહનીય કર્મઃ જે કર્મના ઉદયથી જીવને પ્રત્યાખ્યાનીય માન થાય તે. સંજવલન માન મોહનીય કર્મઃ જે કર્મના ઉદયથી જીવને સંજ્વલન
માન થાય તે. (૯) અનંતાનુબંધી માયા મોહનીય કર્મઃ જે કર્મના ઉદયથી જીવને
અનંતાનુબંધી માયા થાય તે. (૧૦) અપ્રત્યાખ્યાનીય માયા મોહનીય કર્મઃ જે કર્મના ઉદયથી જીવને
અપ્રત્યાખ્યાની માયા થાય તે. (૧૧) પ્રત્યાખ્યાની માયા મોહનીય કર્મઃ જે કર્મના ઉદયથી જીવને
પ્રત્યાખ્યાની માયા થાય તે. (૧૨) સંજવલન માયા મોહનીય કર્મ ઃ જે કર્મના ઉદયથી જીવને
સંજ્વલન માયા થાય તે. (૧૩) અનંતાનુબંધી લોભ મોહનીય કર્મઃ જે કર્મના ઉદયથી જીવને
અનંતાનુબંધી લોભ થાય તે.
હ (૨૪) b) જેન દષ્ટિએ કર્મવિજ્ઞાન..