SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ (ii) કષાય – તેમનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે. (iv) નિદ્રા – ઊંઘવું . તેના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે (a) નિદ્રા (b) નિદ્રાનિદ્રા પાંચ નિદ્રાઓનું સ્વરૂપ (c) પ્રચલા આગળ કર્મના ભેદના (1) પ્રચલાપ્રચલા પ્રકરણમાં બતાવાશે. (e) થિણદ્ધિ (૫) વિકથા :- વિપરીત કથા તે વિકથા. તેના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે– (a) સ્ત્રીકથા - સ્ત્રીસંબંધી વાતો કરવી તે. (b) ભક્તકથા :- ભોજનસંબંધી વાતો કરવી તે. (c) દશકથા - દેશસંબંધી વાતો કરવી તે. (d) રાજકથા :- રાજા સંબંધી વાતો કરવી તે. બીજી રીતે પ્રમાદના આઠ પ્રકાર છે. તે આ પ્રમાણે(i) અજ્ઞાન :- અજ્ઞાન એટલે જ્ઞાન ન હોવું તે, મૂઢતા. (i) સંશય – શું આ આમ હશે કે અન્ય રીતે હશે ? એવો સંદેહ કરવો તે. (i) મિથ્યાજ્ઞાન - મિથ્યાજ્ઞાન એટલે વિપરીતજ્ઞાન. (iv) રાગ :- રાગ એટલે પ્રીતિ. (v) દ્વેષ - દ્વેષ એટલે અપ્રીતિ. (i) સ્મૃતિભ્રંશ – ભૂલી જવું તે. (vi) ધર્મમાં અનાદર – જૈન ધર્મમાં ઉદ્યમ ન કરવો તે. (ii) યોગોનું દુષ્પણિધાનઃ-મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિ કરવી તે. વિશ્વસંચાલનનો મૂલાધાર હ ૧૯)
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy