________________
વિગત
૮/૭
૮| ૭ |
ચૌદ ગુણસ્થાનકે મૂળ પ્રકૃતિઓની ઉદીરણા ગુણ- ઉદીરણામાં સ્થાનક મૂળપ્રકૃતિ |૭) આયુષ્યની છેલ્લી આવલિકા સિવાયના કાળમાં ૮ મૂળપ્રકૃતિઓની ઉદીરણા
થાય. આયુષ્યની છેલ્લી આવલિકામાં આયુષ્યની ઉદીરણા થતી ન હોવાથી આયુષ્યની છેલ્લી આવલિકામાં ૭ મૂળ પ્રકૃતિઓની ઉદીરણા થાય. ત્રીજા ગુણસ્થાનકે મરણ થતું ન હોવાથી ત્યાં આયુષ્યની છેલ્લી આવલિકા ન આવે.
તેથી ત્યાં મૂળ પ્રકૃતિઓની જ ઉદીરણા થાય. ૬ઠું | ૮૭ /
૬ )[૭મા ગુણસ્થાનકથી ૧૦ મા ગુણસ્થાનકની ચરમાવલિકા બાકી હોય ત્યાં ૬ સુધી વેદનીય અને આયુષ્ય સિવાયની ૬ મૂળપ્રકૃતિઓની ઉદીરણા થાય. ૬ ||૧૦ મા ગુણસ્થાનકે ચરમાવલિકા પૂર્વે ૬ મૂળ પ્રકૃતિની ઉદીરણા થાય
અને ચરમાવલિકામાં ૬-મોહનીય=૫ મૂળ પ્રકૃતિઓની ઉદીરણા થાય. ૧૦મું ૬/૫ ) ૧૧મું ૫
૧૦ મા ગુણસ્થાનકની ચરમાવલિકાથી ૧૨માં ગુણસ્થાનકની ચરમાવલિકા બાકી રહે ત્યાં સુધી વેદનીય, આયુષ્ય અને મોહનીય સિવાયની
મૂળપ્રકૃતિઓની ઉદીરણા થાય. ૧૨મું ૧/૨ ૧૨ મા ગુણસ્થાનકે ચરમાવલિકા પૂર્વે ૫ મૂળપ્રકૃતિઓની ઉદીરણા થાય અને
ચરમાવલિકામાં પ-જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય=૨
મૂળપ્રકૃતિઓની ઉદીરણા થાય. ૧૩મું ૨ ૧૨મા ગુણસ્થાનકની ચરમાવલિકાથી ૧૩મા ગુણસ્થાનક સુધી નામ અને
ગોત્રની જ ઉદીરણા થાય. ૧૪મું ) ૧૪માં ગુણસ્થાનકે યોગ ન હોવાથી કોઇ પણ પ્રકૃતિની ઉદીરણા થતી નથી.
-
વિશ્વસંચાલનનો મૂલાધાર
(૧૦૧)