SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ કવિવર સમયસુંદર / ૧૯૩ઃ ગુજરાતમાં પણ અમદાવાદ વગેરે સ્થળે ધણે સમય વિચર્યાં હતા. આ. ઉપરાંત એમના સમયમાં રાજસ્થાનની સરહદ ઉપર સિંધ પ્રદેશમાં. જૈનેાની ઘણી વસ્તી હતી. આ રાસની રચના સમયસુંદરે સિંધ પ્રદેશના મુલતાન નગરમાં રહીને કરી હતી. એથી સહજ રીતે એમણે આ રાસમાં એક ઢાલની. રચના સિંધુ ભાષાની છાંટવાળી કરેલી છે. સમયસુંદર પાતે ભાષા ઉપર અસાધારણ પ્રભુત્વ ધરાવતા હતા. સંસ્કૃતમાં એમણે એક વાકયના આઠ લાખ અર્થ થાય એવા ગ્રંથની રચના કરી છે, જે ગ્રંથ પ્રકાશિત પણ થયેલા છે. વળી સમયસુંદર તેજસ્વી કવિ પણુ હતા. એટલે સિ ંધુભાષાની છાંટવાળી ઢાલની રચના કરવી એ એમને માટે સહજ વાત હતી. આ ઢાલ આ રાસનું એક અનેરુ લક્ષ્ણુ બની રહે છે. કવિની નીચેની ૫ક્તિએ જોવાથી તેની પ્રતીતિ થશે : ૧૩ ચેલી બે તઈ કીતા અપરાધ, રાતિ આઈ કયુ' એકલી, મર્શડી ચેલી છે. તું ચંગીથી ાણું હુણુ કયુ શું તું એકલી; તૂ ઈ મંદા કીતા એહુ સમવસરણુ બિચિ બહુ રહી ચેલી તઈ કીતા પરમાદ, અસા નાલિ આઈ નહી. ચેલી સાધા નહીં આચાર, તિ િવસાઈ હું આખદી ચેલી મઈ જાણી ગઈ ચલ્લિ, નહિ ત તખ઼કુ' ન રાખહી ચેલી મષ્ઠિા અસાડી સિક્ખ ગુનહ તુસાડા માર્ક હઈ ચેલી મિચ્છાદુક્કડ દેહ, રાતિ ચલ્યાંકા પાપ હઈ ચેલી નવમી ઢાલ રસાય, સિ ંધુ ભાષા સાહદી ચેલી સમયસુંદર કહઈ સચ, ભણુ અસાડા મેાહદી, કવિવર સમયસુંદરે મા રાસકૃતિમાં એક ઐતિહાસિક
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy