SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ / પડિલેહા લોકસંખ્યા મળીને કુલ ૫૫૦૦ શ્લોકનો આ સટીક ગ્રંથ બન્યો છે. લ, યતિલક્ષણસમુચ્ચય: આ ગ્રંથમાં કર્તાએ પ્રાકૃતમાં ૨૬૩ ગાથામાં સાધુનાં સાત લક્ષણો વિસ્તારથી જણાવ્યાં છે. ૧૦, નયરહસ્ય: આ ગ્રંથમાં નૈગમાદિ સાત નનું સ્વરૂપ વિગતે સમજાવવામાં આવ્યું છે. ૧૧, નયપ્રદીપઃ સંસ્કૃતમાં લગભગ ૫૦૦ શ્લેકયુક્ત ગદ્યમાં રચાયેલે આ ગ્રંથ “સપ્તભંગીસમર્થન” અને “નયસમર્થન” એ નામના એ સર્ગમાં વહેંચાયેલું છે. ૧૨. નપદેશઃ કર્તાએ આ ગ્રંથની સટીક રચના કરી છે અને તેમાં સાતે નનું સ્વરૂપ સમજાવ્યું છે. ૧૩. જ્ઞાનબિંદુ: સાડા બારસે લેકમાં રચયેલા આ ગ્રંથમાં કિર્તાએ જ્ઞાનના પ્રકાર, લક્ષણ, સ્વરૂપ ઇત્યાદિની વિસ્તારથી મીમાંસા કરી છે. ૧૪. જ્ઞાનસાર આઠ લેકનું એક અષ્ટક એવાં ૩૨ અષ્ટકમાં કર્તાએ આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ ઉપર કર્તાએ પોતે બાલાવબોધ(ટ)ની રચના કરી છે. આત્મસ્વરૂપ સમજવાને માટે જે જે સાધનની જરૂર પડે તે તે સાધનનું ક્રમબદ્ધ નિરૂપણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. ૧૫, ન્યાયખંડનખંડખાઇઃ ૫૫૦૦ લેકમાં રચાયેલ આ ગ્રંથ નન્યાયની વિશિષ્ટ કેટિને, અર્થગંભીર અને જટિલ છે, અને કર્તાના ઉરચ કેટિના પાંડિત્યની પ્રતીતિ કરાવે એ છે. ૧૬. ન્યાયલેક: આ ગ્રંથમાં ન્યાય-દષ્ટિએ સ્યાદ્વાદાદિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ૧૭, પ્રતિમાશતક કર્તાએ મૂળ સે લોકમાં આ ગ્રંથની રચના કરી પછી તે ઉપર પિતે મોટી ટીકા રચી છે. તેમાં તેમણે
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy