SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન પ્રસ્તુત ધર્મ અને ધનાયક' નામનું પુસ્તક રતલામના શ્રી હિતેચ્છુ શ્રાવક મોંડલ તરફથી પ્રકાશિત થએલી ધ વ્યાખ્યા ’ નામના પુસ્તિકાને આધારે તૈયાર કરવામાં આવ્યું છે. ' ' શ્રી સ્થાનાંગ નામના જૈન અંગસૂત્રમાં દશ ધર્મો અને તેની વ્યવસ્થા કરનાર દશ ધર્માંનાયકાનું સુંદર વિધાન કરવામાં આવ્યું છે. તે ‘ ધર્મ અને ધનાયક ' વિષે પ્રતાપી પૂજ્ય શ્રી જવાહિરલાલજી મહારાજશ્રીએ ચુરુમીકાનેરના ચાતુર્માસમાં વિદ્વતાપૂર્ણ જે ધવ્યાખ્યાના આપેલાં તેને આ સારસ'ગ્રહ છે. પૂજ્યશ્રી જવાહિરલાલજી મહારાજશ્રી એક પ્રતાપી પૂજ્ય હાવા ઉપરાંત શાસ્ત્રવિશારદ અને પ્રખર વ્યાખ્યાતા છે. તેમની પ્રતિભાશાલી વ્યાખ્યાનશૈલીથી જૈન જૈનેતર અનેક વિદ્યાનેા આકર્ષાયા છે. તેમની વ્યાખ્યાન શક્તિની સાથે સૂત્રસાહિત્ય તથા અનુભવ - જ્ઞાનના સુંદર સુમેળ થયા હેાવાથી તેમનું વ્યાખ્યાન એટલું સારગભિત અને રાચક થાય છે કે જે જનસાધારણ તથા વિદ્વાને સમાન રાચક અને પથ્ય અને છે. પ્રસ્તુત ધર્મ અને ધનાયક ઉપર તેમણે કરેલાં વ્યાખ્યાને ઉપરથી તેમની પ્રતિપાદનશક્તિ, સુવ્યવસ્થિત ક્રમિક વ્યાખ્યાનશૈલી તથા સૂસિદ્ધાન્તની વિદ્વતાને પૂરેપૂરા પરિચય મળી શકશે. 6 " થાડાં વર્ષો પહેલાં ધર્મવ્યાખ્યા 'ના કેટલાક ભાગના મે શ્રદ્ધાળુદ્ધિએ અક્ષરશઃ અનુવાદ કરેલા અને · જૈન પ્રકાશ 'માં પ્રકાશિત કરાવેલા ત્યારે પાઠેકાએ તથા જૈન' જેવા પ્રસિદ્ધ સાપ્તાહિક પત્રે અનુવાદલેખાને આધારે ત્રણ ચારઅગ્રલેખા લખી એ ગુજરાતી અનુવાદને અપનાવ્યો અને પુસ્તકાકારે પ્રકાશિત કરવાના અભિ '
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy