SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક-શ્રાવિકા, સાધુ, સાધ્વી-સંઘ ગણાય છે; સંઘના સંપમાં શાન્તિ; ત્યાગ ને તપનું ફળ. સૂત્રધર્મ-દરે જોડાયેલી સેય, પડી ખવાય ના કદી, તેમ જ્ઞાની જગે છે, “પેલું જ્ઞાન પછી દયા.” ચારિત્રધર્મ-મુક્તિ મંદિરનું દ્વાર માત્ર ચારિત્રધર્મ છે આચારમાં ન આવે તે વિચારો માત્ર શુન્ય છે. વિચારોને પચાવીને, ગ્રહી વિવેકબુદ્ધિથી; ગૃહિધર્મ મુનિધર્મ યથાશક્તિ સમાચાર. જીવનધર્મ-જીવનધર્મનું એય, વિશ્વબંધુત્વસાધના વિશ્વ શાન્તિ જગાવાને; એને જીવનમાં વણે. જીવનમાં વણાશે જે, વિશ્વબંધુત્વભાવના સ સાથે મિત્રતા થાશે; રવૈર શમી જશે. શ્રી. સંતબાલ અs ::
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy