SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ક ધર્મ અને ધનાયક સાધુ, જો મહાવ્રતાના મૂળથી ભંગ કરે તે તેની અધિકમાં અધિક સજા, નવી દીક્ષા છે. પરન્તુ જો ગણુમાં ભેદ પાડે તા તેને દશમું પ્રાયશ્ચિત્ત છે. આનુ પ્રધાન કારણ એ છે કે જો કાઈ સાધુ વ્યક્તિગત અપરાધ કરે તા તે એક્લા જ ભ્રષ્ટ થાય પણ જો કુળ, સંધ કે ગણમાં ભેદ પાડે તે આખા કુળને કે સધને હાનિ પહોંચે છે. માટે એ ભૂલેચૂકે પણુ ભૂલવું ન જોઈએ કે જે વ્યકિત કુળને છિન્નભિન્ન કરે છે તે દુષ્કર્મ બાંધે છે અને આખા કુળના અપરાધી બને છે. કુળમાં કુલીનતા પ્રગટાવવી અને કુળને ઉજ્જવલ બનાવવું એ કુળવિરના ધમ છે. કુળદીપક બનવા માટે કુળવિત્ આત્મભાગ આપી ખીજાતે પોતાના જ્ઞાનપ્રકાશ વડે પ્રકાશિત કરવા જેટલુ` વ્યક્તિત્વ પ્રગટાવવું. જોઇ એ.
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy