SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧૩૫ (५) भिकखवे ! भिक्खु यानि तानि सोलानि अखण्डानि अच्छि - द्दानि असबलानि अकम्मासानि भुजिस्सानि विज्ञप्पसस्यानि अपरामहानि समाधिसंवत्तनिकानि सीलेसु सीलसमन्नागतो विहरति सब्रह्मचारीहि आबी वेब रहो च । (६) भिकखवे ! भिकखु याऽयं दिहि अरिया निय्यानिका निय्याति तक्करस्स सम्मादुक्खक्खयाय तथारूपाय विक्रियादिविसमन्नागतो विहरति ब्रह्मचारीहि आवी चेव रहो च । અર્થાત્—આ છ વસ્તુઓ સ્મરણીય, પ્રેમ વધારનારી અને આદર વધારનારી છે; તથા તે સંગ્રહ, અવિવાદ, સામગ્રી (સપ) અને એકભાવનામાં કારણભૂત બને છેઃ (૧) સમક્ષ અને અસમક્ષ મૈત્રીમય કાયક. (૨) સમક્ષ અને અસમક્ષ મૈત્રીમય વાચાકમ. (૩) સમક્ષ અને અસમક્ષ મૈત્રીમય મન:ક. (૪) ધર્માનુસાર મળેલી વસ્તુઓના સબ્રહ્મચારીએ માં વહેચી ઇ તે તેમની સાથે પાતે તે વસ્તુઓને ઉપભાગ કરવા. (૫) સમક્ષ અને અસમક્ષ પોતાના શીલાચાર અખંડ, અચ્છિદ્ર, અશખલ, અકલ્માષ, ભૂજિષ્ય (સ્વતંત્ર) સુજ્ઞપ્રશસ્ત, અપરાભૃષ્ટ અને સમાજસંવનિક રાખવા અને, (૬) સમક્ષ અને અસમક્ષ જે ષ્ટિને લીધે સમ્યક્રીતે દુઃખતા નાશ થાય છે એવી આ`નિર્માનિક દૃષ્ટિથી સપન્ન થઈ ને વવું. મહાત્મા યુધ્ધે પેાતાના સાધુસધને સધસપ સાધવા માટે જે માસૂચના ખતાવ્યાં છે તે સસ'પમાં પ્રાણબળ પૂરતાં માસૂચને આપણા સાધુસંધને તથા શ્રાવકસંધને સધવ્યવસ્થા વ્યવસ્થિત કરવામાં સાધનભૂત નિવડે એવાં છે.
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy