SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ધર્મ અને ધર્મનાયક અર્થાત-ભિક્ષુઓ! લોકમાં એક ધર્મ એ છે કે જેને પેદા કરવાથી ઘણું લેકનું અકલ્યાણ, ઘણું લેકેને અસુખ અને દેવમનુષ્ય સહિત ઘણું લેકેને અનર્થ, અકલ્યાણ અને દુઃખ પેદા થાય છે. કયે તે ધર્મ ? સંઘભેદ. ભિક્ષુઓ ! સંધમાં ભેદ પડવાથી પરસ્પર કલેશ કંકાસો ઊભા થાય છે, પરસ્પર અપશબ્દ (ગાળાગાળી)ને ઉપયોગ થાય છે, પરસ્પર બેટા આક્ષેપ થાય છે અને પરસ્પર પહિતર્જના-તુચ્છકાર પણ થાય છે. આ પ્રમાણે અપ્રસન્ન થઈ પરસ્પર હળતા મળતા નથી અને એકબીજા હળીમળીને રહેનારાઓમાં અન્યથાભાવ–અભાવ પેદા થાય છે. સંઘર્ભદકની દુર્ગતિ आपायिको नेरयिको कप्पत्थो संघभेदको । वग्गारामो अधम्मत्थो योगक्षेमतो धंसति । संघ समग्गं भित्वान कप्पं निरयम्हि पञ्चतीति । અર્થાત-સંધભેદમાં આનંદ માનનારે, અધર્મ કરનારે નરમાં કલ્પવર્ષ સુધી રહેનારે, સંઘભેદ પાડનાર-સંઘભેદક યોગક્ષેમ-નિર્વાણ (જીવન ધ્યેય)થી ચુત થાય છે અને તે સગઠિત સંધમાં ભેદ પાડીને નરકમાં કલ્પવર્ષ સુધી દુઃખ પામે છે. સંઘસંગઠનનાં સાધન छ हिमे भिकखू ! धम्मा साराणीया पियकरणा गरुकरणा संगहाय, भविवादाय, सामग्गिया एकीभावाय संवतन्ति । कतमे छ ? (૧) સુઘ માણવે ! મિલુનો મેરૂં ક્રાચાર્મરણો જા. | (૨) મજાવે ! મિરહુનો રવીવો રા (૩) ઉ ઉમરે ! મિથુનો મેd મનોવિન્મ. રા. (४) भिकखवें ! भिकखु ये ते लाभा धम्मिका धम्मलद्धा अन्तमसो पत्तपरियापनमत्तंऽपि तथारूपेंहि लाभैहि अप्पटिविभत्तभोमी होति सीलवन्तेहि सब्रह्मचारीहिं साधारणभोगी।
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy